1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19189
નજર ફેરવું જગમાં જ્યાં જ્યાં, માયાને મયાના દર્શન એમાં કરું

ઊતરું જ્યાં ઊંડે ને ઊંડે હું અંતરમાં મારા, પ્રભુ તારા ત્યાં દર્શન કરું
છે માયા વ્યાપક તારી તો જગમાં, ક્યાંથી એને જીવનમાં હું માપુ
તું તો છે સર્વવ્યાપક રે પ્રભુ મારા નાના એવા અંતરમાં, અરે સર્વવ્યાપક તમને કેવી રીતે સ્થાપું
ઉપકારી ને ઉપકારી રહ્યા સદા તમે, અરે તમારા ઉપકારોને જીવનમાં કેવી રીતે માપું
ક્ષણે ક્ષણે કરતો ઉપકાર તું મુજ પર, એ તારી ઉપકારોની ધારા ને જીવનમાં કેમ કરી ભુલું
છે તારું બધુ આપેલું પાસે મારી, પ્રભુ તો તને હું શું આપુ
વગર માંગે આપે બધું તોયે, તારી પાસે સદાય હું માગું
માયામાં રમતો રહું સદા હું તો, ભટકતો ભટકતો જાઊં પણ તારી પાસ હું ના પહોંચુ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara phēravuṁ jagamāṁ jyāṁ jyāṁ, māyānē mayānā darśana ēmāṁ karuṁ
ūtaruṁ jyāṁ ūṁḍē nē ūṁḍē huṁ aṁtaramāṁ mārā, prabhu tārā tyāṁ darśana karuṁ
chē māyā vyāpaka tārī tō jagamāṁ, kyāṁthī ēnē jīvanamāṁ huṁ māpu
tuṁ tō chē sarvavyāpaka rē prabhu mārā nānā ēvā aṁtaramāṁ, arē sarvavyāpaka tamanē kēvī rītē sthāpuṁ
upakārī nē upakārī rahyā sadā tamē, arē tamārā upakārōnē jīvanamāṁ kēvī rītē māpuṁ
kṣaṇē kṣaṇē karatō upakāra tuṁ muja para, ē tārī upakārōnī dhārā nē jīvanamāṁ kēma karī bhuluṁ
chē tāruṁ badhu āpēluṁ pāsē mārī, prabhu tō tanē huṁ śuṁ āpu
vagara māṁgē āpē badhuṁ tōyē, tārī pāsē sadāya huṁ māguṁ
māyāmāṁ ramatō rahuṁ sadā huṁ tō, bhaṭakatō bhaṭakatō jāūṁ paṇa tārī pāsa huṁ nā pahōṁcu
|
|