Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9704
આજ સુંદર જો બનાવશો, કાલ તો સુંદર ઊગશે
Āja suṁdara jō banāvaśō, kāla tō suṁdara ūgaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9704

આજ સુંદર જો બનાવશો, કાલ તો સુંદર ઊગશે

  No Audio

āja suṁdara jō banāvaśō, kāla tō suṁdara ūgaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19191 આજ સુંદર જો બનાવશો, કાલ તો સુંદર ઊગશે આજ સુંદર જો બનાવશો, કાલ તો સુંદર ઊગશે

આજને હાથમાં જો રાખશો, કાલ તમારા હાથમાં રહેશે

આજને નિર્મળ જો બનાવશો, કાલનું પ્રતિબિંબ એમાં મળશે

દુઃખદર્દના પરપોટા ઊભા કરશો, જીવન એમાં ડહોળાઈ જાશે

જેવું જીવન તો જીવશો, અંતરકાળ એવો એને આવશે

દુઃખદર્દની ઉપર જો ના ઉઠી શકે, સુખી જીવનમાં કેમ થાશો

ચિત્ત જો પ્રભુમાં ના પરોવશો, પ્રભુની નજદીક કેમ પહોંચશો

નજરમાં પ્રભુને જો ના વસાવશો, દર્શન પ્રભુના ક્યાંથી પામશો

માયામાં લપટાયેલા રહેશો, ભવબંધન ક્યાંથી કાપશો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āja suṁdara jō banāvaśō, kāla tō suṁdara ūgaśē

ājanē hāthamāṁ jō rākhaśō, kāla tamārā hāthamāṁ rahēśē

ājanē nirmala jō banāvaśō, kālanuṁ pratibiṁba ēmāṁ malaśē

duḥkhadardanā parapōṭā ūbhā karaśō, jīvana ēmāṁ ḍahōlāī jāśē

jēvuṁ jīvana tō jīvaśō, aṁtarakāla ēvō ēnē āvaśē

duḥkhadardanī upara jō nā uṭhī śakē, sukhī jīvanamāṁ kēma thāśō

citta jō prabhumāṁ nā parōvaśō, prabhunī najadīka kēma pahōṁcaśō

najaramāṁ prabhunē jō nā vasāvaśō, darśana prabhunā kyāṁthī pāmaśō

māyāmāṁ lapaṭāyēlā rahēśō, bhavabaṁdhana kyāṁthī kāpaśō
Scan Image

Gujarati Bhajan no. 9704 by Satguru Devendra Ghia - Kaka
First...970097019702...Last