Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9706
કહેવું નથી જીવનમાં કંઈકવાર તોયે કહેવાઈ જાય છે
Kahēvuṁ nathī jīvanamāṁ kaṁīkavāra tōyē kahēvāī jāya chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9706

કહેવું નથી જીવનમાં કંઈકવાર તોયે કહેવાઈ જાય છે

  No Audio

kahēvuṁ nathī jīvanamāṁ kaṁīkavāra tōyē kahēvāī jāya chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19193 કહેવું નથી જીવનમાં કંઈકવાર તોયે કહેવાઈ જાય છે કહેવું નથી જીવનમાં કંઈકવાર તોયે કહેવાઈ જાય છે

ઉમળકામાં પાત્ર અપાત્રનું તો, ભાન ભુલાઈ જવાય છે

થાય કે ના થાય ભાર હલકો, વિચારોની કિંમત અંકાઈ જાય છે

મનમાં સંઘરેલી વાતો, નીકળવા બહાર કુદાકૂદી કરતી જાય છે

લેશે લાભ કોણ ક્યારે કંઈ વાતનો ના એ કહી શકાય છે

લેવા-દેવા શું છે તારા સુખ સાથે, યત્ને એ વીસરી જવાય છે

પાત્રને કસોટી એ ચડાવ્યા વિના, પ્રમાણપત્ર અપાઈ જાય છે

વાત લાવે ભીંસમાં જ્યારે, એમાંને એમાં ભીંસાઈ જવાય છે

હરેક વાતના ના પારખા લેવાય, ભક્ત કામ એનું કરતો જાય છે

ગફલત ગણો કે ગણો ઉતાવળ, આવું જીવનમાં બનતું જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahēvuṁ nathī jīvanamāṁ kaṁīkavāra tōyē kahēvāī jāya chē

umalakāmāṁ pātra apātranuṁ tō, bhāna bhulāī javāya chē

thāya kē nā thāya bhāra halakō, vicārōnī kiṁmata aṁkāī jāya chē

manamāṁ saṁgharēlī vātō, nīkalavā bahāra kudākūdī karatī jāya chē

lēśē lābha kōṇa kyārē kaṁī vātanō nā ē kahī śakāya chē

lēvā-dēvā śuṁ chē tārā sukha sāthē, yatnē ē vīsarī javāya chē

pātranē kasōṭī ē caḍāvyā vinā, pramāṇapatra apāī jāya chē

vāta lāvē bhīṁsamāṁ jyārē, ēmāṁnē ēmāṁ bhīṁsāī javāya chē

harēka vātanā nā pārakhā lēvāya, bhakta kāma ēnuṁ karatō jāya chē

gaphalata gaṇō kē gaṇō utāvala, āvuṁ jīvanamāṁ banatuṁ jāya chē
Scan Image

Gujarati Bhajan no. 9706 by Satguru Devendra Ghia - Kaka
First...970397049705...Last