Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9707
તારી મંઝિલનો સર્જનહાર છે તું, એક એક ડગલે મંઝિલ નજદીક આવતી જાય છે
Tārī maṁjhilanō sarjanahāra chē tuṁ, ēka ēka ḍagalē maṁjhila najadīka āvatī jāya chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 9707

તારી મંઝિલનો સર્જનહાર છે તું, એક એક ડગલે મંઝિલ નજદીક આવતી જાય છે

  No Audio

tārī maṁjhilanō sarjanahāra chē tuṁ, ēka ēka ḍagalē maṁjhila najadīka āvatī jāya chē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19194 તારી મંઝિલનો સર્જનહાર છે તું, એક એક ડગલે મંઝિલ નજદીક આવતી જાય છે તારી મંઝિલનો સર્જનહાર છે તું, એક એક ડગલે મંઝિલ નજદીક આવતી જાય છે

હશે મંઝિલ સ્થિર, હશે દિશા સાચી પહોંચવા મંઝિલે રસ્તા મળતા જાય છે

તારી અડગતા ને તારી નિષ્ઠા, તને મંઝિલની નજદીક પહોંચાડતી જાય

સતત મંઝિલનું રટણને મંઝિલનું સ્મરણ, મંઝિલ નજદીક લાવતો ને લાવતો જાય

પ્રખર પૂરુંર્ષાથ તારો રહે જો સતત ચાલું, મંઝિલ નજદીક આવતી જાય છે

તારી લીનતા અને તારી તલ્લીનતા, તને મંઝિલની ભેટ કરાવતી જાય છે

પગલે પગલે બદલે મંઝિલ જો તું તારી, તો બાજી હાથમાંથી નીકળી જાય છે

તારા યત્ન પ્રયત્ન પર કૃપા ઊતરે જો, એની મંઝિલ જરૂર પમાય છે
View Original Increase Font Decrease Font

તારી મંઝિલનો સર્જનહાર છે તું, એક એક ડગલે મંઝિલ નજદીક આવતી જાય છે

હશે મંઝિલ સ્થિર, હશે દિશા સાચી પહોંચવા મંઝિલે રસ્તા મળતા જાય છે

તારી અડગતા ને તારી નિષ્ઠા, તને મંઝિલની નજદીક પહોંચાડતી જાય

સતત મંઝિલનું રટણને મંઝિલનું સ્મરણ, મંઝિલ નજદીક લાવતો ને લાવતો જાય

પ્રખર પૂરુંર્ષાથ તારો રહે જો સતત ચાલું, મંઝિલ નજદીક આવતી જાય છે

તારી લીનતા અને તારી તલ્લીનતા, તને મંઝિલની ભેટ કરાવતી જાય છે

પગલે પગલે બદલે મંઝિલ જો તું તારી, તો બાજી હાથમાંથી નીકળી જાય છે

તારા યત્ન પ્રયત્ન પર કૃપા ઊતરે જો, એની મંઝિલ જરૂર પમાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī maṁjhilanō sarjanahāra chē tuṁ, ēka ēka ḍagalē maṁjhila najadīka āvatī jāya chē

haśē maṁjhila sthira, haśē diśā sācī pahōṁcavā maṁjhilē rastā malatā jāya chē

tārī aḍagatā nē tārī niṣṭhā, tanē maṁjhilanī najadīka pahōṁcāḍatī jāya

satata maṁjhilanuṁ raṭaṇanē maṁjhilanuṁ smaraṇa, maṁjhila najadīka lāvatō nē lāvatō jāya

prakhara pūruṁrṣātha tārō rahē jō satata cāluṁ, maṁjhila najadīka āvatī jāya chē

tārī līnatā anē tārī tallīnatā, tanē maṁjhilanī bhēṭa karāvatī jāya chē

pagalē pagalē badalē maṁjhila jō tuṁ tārī, tō bājī hāthamāṁthī nīkalī jāya chē

tārā yatna prayatna para kr̥pā ūtarē jō, ēnī maṁjhila jarūra pamāya chē
Scan Image

Gujarati Bhajan no. 9707 by Satguru Devendra Ghia - Kaka
First...970397049705...Last