Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9708
હોય પાસે લખલૂંટ સંપત્તિ, ઇજ્જત ના હોય તો કાંઈ નથી
Hōya pāsē lakhalūṁṭa saṁpatti, ijjata nā hōya tō kāṁī nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 9708

હોય પાસે લખલૂંટ સંપત્તિ, ઇજ્જત ના હોય તો કાંઈ નથી

  No Audio

hōya pāsē lakhalūṁṭa saṁpatti, ijjata nā hōya tō kāṁī nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19195 હોય પાસે લખલૂંટ સંપત્તિ, ઇજ્જત ના હોય તો કાંઈ નથી હોય પાસે લખલૂંટ સંપત્તિ, ઇજ્જત ના હોય તો કાંઈ નથી

હોય ભણ્યા ભલે ઘણું, ઉતાર્યું ના જીવનમાં તો કાંઈ નથી

બાંધવા છે સબંધો જીવનમાં હૈયે, જો પ્રેમ ના હોય તો કાંઈ નથી

રહેવું છે ટટ્ટાર જો જીવનમાં, હૈયે સહનશીલતા ના હોય તો કાંઈ નથી

પહોંચવું છે જો તારે મંઝિલે, જીવનમાં મંઝિલ ના હોય તો કાંઈ નથી

શ્વાસે શ્વાસે કરીએ કર્મો, જીવન કર્મનું મેદાન છે, શ્વાસ નથી તો કાંઈ નથી

જગ છે પ્રભુની બંધ કરી આંખો, રચીએ માયા, માયા વિના એ કાંઈ નથી

શ્વાસો છે જગ સાથે જોડતી કડી, જો શ્વાસ નથી તો કાંઈ નથી

આચરણને વિસ્મરણ છે બંને શક્તિ, જાણ્યા ના ઉપાયો આવા તો કાંઈ નથી

માનવ તન તો છે સાધનાની સીડી, એના વિના બીજું છે તો કાંઈ નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōya pāsē lakhalūṁṭa saṁpatti, ijjata nā hōya tō kāṁī nathī

hōya bhaṇyā bhalē ghaṇuṁ, utāryuṁ nā jīvanamāṁ tō kāṁī nathī

bāṁdhavā chē sabaṁdhō jīvanamāṁ haiyē, jō prēma nā hōya tō kāṁī nathī

rahēvuṁ chē ṭaṭṭāra jō jīvanamāṁ, haiyē sahanaśīlatā nā hōya tō kāṁī nathī

pahōṁcavuṁ chē jō tārē maṁjhilē, jīvanamāṁ maṁjhila nā hōya tō kāṁī nathī

śvāsē śvāsē karīē karmō, jīvana karmanuṁ mēdāna chē, śvāsa nathī tō kāṁī nathī

jaga chē prabhunī baṁdha karī āṁkhō, racīē māyā, māyā vinā ē kāṁī nathī

śvāsō chē jaga sāthē jōḍatī kaḍī, jō śvāsa nathī tō kāṁī nathī

ācaraṇanē vismaraṇa chē baṁnē śakti, jāṇyā nā upāyō āvā tō kāṁī nathī

mānava tana tō chē sādhanānī sīḍī, ēnā vinā bījuṁ chē tō kāṁī nathī
Scan Image

Gujarati Bhajan no. 9708 by Satguru Devendra Ghia - Kaka
First...970397049705...Last