Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9722
હમણાં હમણાં રે (2) આવે છે રોજ મને મીઠા શમણાં
Hamaṇāṁ hamaṇāṁ rē (2) āvē chē rōja manē mīṭhā śamaṇāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9722

હમણાં હમણાં રે (2) આવે છે રોજ મને મીઠા શમણાં

  No Audio

hamaṇāṁ hamaṇāṁ rē (2) āvē chē rōja manē mīṭhā śamaṇāṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19209 હમણાં હમણાં રે (2) આવે છે રોજ મને મીઠા શમણાં હમણાં હમણાં રે (2) આવે છે રોજ મને મીઠા શમણાં

રોજ દેખાય છે રે મને એમાં અનોખા રે, એમાં રે બે અનોખાં નયનો નમણાં

કદી એ રીસાય, મનાવું ના માને, સમજાતું નથી કેમ લીધા છે રીસામણાં

જોતાને જોતા રે એને, લાગે દિલમાં છીએ જાણે એની પાસે તો વામણાં

એની આંખોમાંથી રહ્યાં છે, વહેતાંને વહેતાં અનોખાં એવાં સ્નેહનાં ઝરણાં

નયનો રમાડે એ એવાં, મન ભૂલી જાય ભાન, રમાડે એવા રમણાં

દિલને ગમે છે રે મારા, એવાં એનાં મીઠાં મીઠાં સંભારણાં હમણાં રે –

ચાહે દિલ મારું, થઈ જાય હવે તો મિલન એના, હમણાં રે હમણાં

બોલાવી ને હવે પાસે એવી, ખોલી નાંખ હવે તારા અંતરનાં બારણાં –

જોઈએ છીએ વાટ તારી, એવાં સૂનાં છે તારા વિના હૈયાના આંગણાં –
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hamaṇāṁ hamaṇāṁ rē (2) āvē chē rōja manē mīṭhā śamaṇāṁ

rōja dēkhāya chē rē manē ēmāṁ anōkhā rē, ēmāṁ rē bē anōkhāṁ nayanō namaṇāṁ

kadī ē rīsāya, manāvuṁ nā mānē, samajātuṁ nathī kēma līdhā chē rīsāmaṇāṁ

jōtānē jōtā rē ēnē, lāgē dilamāṁ chīē jāṇē ēnī pāsē tō vāmaṇāṁ

ēnī āṁkhōmāṁthī rahyāṁ chē, vahētāṁnē vahētāṁ anōkhāṁ ēvāṁ snēhanāṁ jharaṇāṁ

nayanō ramāḍē ē ēvāṁ, mana bhūlī jāya bhāna, ramāḍē ēvā ramaṇāṁ

dilanē gamē chē rē mārā, ēvāṁ ēnāṁ mīṭhāṁ mīṭhāṁ saṁbhāraṇāṁ hamaṇāṁ rē –

cāhē dila māruṁ, thaī jāya havē tō milana ēnā, hamaṇāṁ rē hamaṇāṁ

bōlāvī nē havē pāsē ēvī, khōlī nāṁkha havē tārā aṁtaranāṁ bāraṇāṁ –

jōīē chīē vāṭa tārī, ēvāṁ sūnāṁ chē tārā vinā haiyānā āṁgaṇāṁ –
Scan Image

Gujarati Bhajan no. 9722 by Satguru Devendra Ghia - Kaka
First...971897199720...Last