Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9724
ઓ સંપૂર્ણતાના સ્વામી, કરું અરજ આજ તમને એવી
Ō saṁpūrṇatānā svāmī, karuṁ araja āja tamanē ēvī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 9724

ઓ સંપૂર્ણતાના સ્વામી, કરું અરજ આજ તમને એવી

  No Audio

ō saṁpūrṇatānā svāmī, karuṁ araja āja tamanē ēvī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19211 ઓ સંપૂર્ણતાના સ્વામી, કરું અરજ આજ તમને એવી ઓ સંપૂર્ણતાના સ્વામી, કરું અરજ આજ તમને એવી

રાખશો અપૂર્ણ જો અમને, રહેશે ઇજ્જત એમાં શું તમારી

ઓ પ્રેમના રે સાગર, દેજે પ્યાર હૈયામાં તો એવો ભરી

પડે ના જરૂર અમને ડૂબવું પ્રેમમાં તો વારેઘડીએ રાખશો અધૂરા

સકળ નજરના રે સ્વામી, રહેજો ના સદા દૂર નજરોથી અમારી

રાખશો અમારી નજરમાં જો ખાલી, રહેશે એમાં શું ઇજ્જત તમારી

સકળ આનંદના ઓ ભંડારી, રહેજો હૈયામાં અમારા કરી દૂર બધી ખામી –

છલકાવો છો જામ પ્રેમના તો જગમાં, અરે ઓ પ્રેમના રે સ્વામી

હૈયું રાખશો અમારું પ્રેમ વિહોણું, રહેશે શું ઇજ્જત એમાં તમારી

સકળ જ્ઞાનના ભંડારી, રાખશો અમારા જ્ઞાનમાં જો કોઈ ખામી

રહેશું એમાં જો અમે અજ્ઞાન, રહેશે શું એમાં ઇજ્જત તમારી

સકળ ઇચ્છાને સુખના સ્વામી, રાખશો એમાં જો તમે અમને

દુઃખી રહેશું જીવનમાં અમે, રહેશે શું એમાં ઇજ્જત તમારી

કહી દીધું છે બધું વધુ કહેવું નથી, છો તમે તો અંતરયામી

જો કહેશું કાંઈ બાકી તમને, રહેશે શું એમાં ઇજ્જત તમારી

તમારી ભક્તિમાં તો અમે પાડી છે પા પા પગલી

પહોંચવા ના દેશો અમને મંઝિલે અમારી, રહેશે શું ઇજ્જત તમારી

કરી શક્તો નથી જગમાં પ્રશંસા તો તમારી

અમારી કાલી ઘેલી વાતોને સમજી લેજો પ્રશંસા તમારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ō saṁpūrṇatānā svāmī, karuṁ araja āja tamanē ēvī

rākhaśō apūrṇa jō amanē, rahēśē ijjata ēmāṁ śuṁ tamārī

ō prēmanā rē sāgara, dējē pyāra haiyāmāṁ tō ēvō bharī

paḍē nā jarūra amanē ḍūbavuṁ prēmamāṁ tō vārēghaḍīē rākhaśō adhūrā

sakala najaranā rē svāmī, rahējō nā sadā dūra najarōthī amārī

rākhaśō amārī najaramāṁ jō khālī, rahēśē ēmāṁ śuṁ ijjata tamārī

sakala ānaṁdanā ō bhaṁḍārī, rahējō haiyāmāṁ amārā karī dūra badhī khāmī –

chalakāvō chō jāma prēmanā tō jagamāṁ, arē ō prēmanā rē svāmī

haiyuṁ rākhaśō amāruṁ prēma vihōṇuṁ, rahēśē śuṁ ijjata ēmāṁ tamārī

sakala jñānanā bhaṁḍārī, rākhaśō amārā jñānamāṁ jō kōī khāmī

rahēśuṁ ēmāṁ jō amē ajñāna, rahēśē śuṁ ēmāṁ ijjata tamārī

sakala icchānē sukhanā svāmī, rākhaśō ēmāṁ jō tamē amanē

duḥkhī rahēśuṁ jīvanamāṁ amē, rahēśē śuṁ ēmāṁ ijjata tamārī

kahī dīdhuṁ chē badhuṁ vadhu kahēvuṁ nathī, chō tamē tō aṁtarayāmī

jō kahēśuṁ kāṁī bākī tamanē, rahēśē śuṁ ēmāṁ ijjata tamārī

tamārī bhaktimāṁ tō amē pāḍī chē pā pā pagalī

pahōṁcavā nā dēśō amanē maṁjhilē amārī, rahēśē śuṁ ijjata tamārī

karī śaktō nathī jagamāṁ praśaṁsā tō tamārī

amārī kālī ghēlī vātōnē samajī lējō praśaṁsā tamārī
Scan Image

Gujarati Bhajan no. 9724 by Satguru Devendra Ghia - Kaka
First...972197229723...Last