1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19212
પકડવા ખોટા છેડા જીવનમાં પાથમાં, મળ્યું એમાં તો શું તારા હાથમાં

પકડેલી ખોટી વૃત્તિઓને છોડ, ગુજારવું પડ્યું જીવન એમાં એના ત્રાસમાં
વેરનો છોડો પકડ્યો જ્યાં હાથમાં, ખોયો એમાં પ્યાર તો જીવનમાં
પકડયો લોભલાલચનો છેડો હાથમાં, ખોયો મળતો આનંદ જીવનમાં ત્યાગમાં
પકડયો ક્રોધનો છેડો જ્યાં હાથમાં, રહ્યા ના જીવનમાં કોઈ સાથમાં
પકડયો દુઃખનો છેડો જ્યાં હાથમાં, જોવી પડી રાહ સુખની જીવનમાં
અજ્ઞાનનો પકડયો છેડો જ્યાં જીવનમાં, મળ્યું અંધારૂ ત્યાં તો જીવનમાં
પકડયો અહંનો છેડો જ્યાં જીવનમાં, ખોયો આનંદ જીવનનો જીવનમાં
પકડયો અસંતોષનો છેડો જ્યાં જીવનમાં, ખોઈ શાંતિ જીવનની જીવનમાં
પકડયો શંકાનો છેડો જ્યાં જીવનમાં, ખોયું ચેન જીવનનું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pakaḍavā khōṭā chēḍā jīvanamāṁ pāthamāṁ, malyuṁ ēmāṁ tō śuṁ tārā hāthamāṁ
pakaḍēlī khōṭī vr̥ttiōnē chōḍa, gujāravuṁ paḍyuṁ jīvana ēmāṁ ēnā trāsamāṁ
vēranō chōḍō pakaḍyō jyāṁ hāthamāṁ, khōyō ēmāṁ pyāra tō jīvanamāṁ
pakaḍayō lōbhalālacanō chēḍō hāthamāṁ, khōyō malatō ānaṁda jīvanamāṁ tyāgamāṁ
pakaḍayō krōdhanō chēḍō jyāṁ hāthamāṁ, rahyā nā jīvanamāṁ kōī sāthamāṁ
pakaḍayō duḥkhanō chēḍō jyāṁ hāthamāṁ, jōvī paḍī rāha sukhanī jīvanamāṁ
ajñānanō pakaḍayō chēḍō jyāṁ jīvanamāṁ, malyuṁ aṁdhārū tyāṁ tō jīvanamāṁ
pakaḍayō ahaṁnō chēḍō jyāṁ jīvanamāṁ, khōyō ānaṁda jīvananō jīvanamāṁ
pakaḍayō asaṁtōṣanō chēḍō jyāṁ jīvanamāṁ, khōī śāṁti jīvananī jīvanamāṁ
pakaḍayō śaṁkānō chēḍō jyāṁ jīvanamāṁ, khōyuṁ cēna jīvananuṁ jīvanamāṁ
|
|