Hymn No. 9726
અનેક પાસાંઓ છે જીવનના, છે અનેક દૃષ્ટિ એને જોવાની, ફૂટે છે અનેક કિરણો એમાંથી
anēka pāsāṁō chē jīvananā, chē anēka dr̥ṣṭi ēnē jōvānī, phūṭē chē anēka kiraṇō ēmāṁthī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19213
અનેક પાસાંઓ છે જીવનના, છે અનેક દૃષ્ટિ એને જોવાની, ફૂટે છે અનેક કિરણો એમાંથી
અનેક પાસાંઓ છે જીવનના, છે અનેક દૃષ્ટિ એને જોવાની, ફૂટે છે અનેક કિરણો એમાંથી
અમાપ છે એનાં કિરણો, સમજાશે એ પૂરું સમગ્ર દૃષ્ટિએ તો એને જોવાથી
નીતનવા રંગો છે એના, જીવન તો રંગાયેલું છે જગમાં તો અનેક રંગોથી
ર્સ્વસ્વ છે એ, વ્યાપ્યો છે એ જગના અણુ એ અણુમાં, લીલા છે એની તો અનોખી
વાદવિવાદ અને ગડબડ કરવાથી, વાત એની સમજમાં નથી આવવાની
પિંડે પિંડે એ તો વસ્યો છે, લીલા એની અનોખી નથી સમજમાં એ આવવાની
રૂપે રૂપે રહ્યો છે એ નવો નવો, વિવિધતામાં છે એ તો વસનારો
જરૂર છે એને પ્રેમ કરવાની, પ્રેમ વગર ચાલ એની સાથે નથી ચાલવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēka pāsāṁō chē jīvananā, chē anēka dr̥ṣṭi ēnē jōvānī, phūṭē chē anēka kiraṇō ēmāṁthī
amāpa chē ēnāṁ kiraṇō, samajāśē ē pūruṁ samagra dr̥ṣṭiē tō ēnē jōvāthī
nītanavā raṁgō chē ēnā, jīvana tō raṁgāyēluṁ chē jagamāṁ tō anēka raṁgōthī
rsvasva chē ē, vyāpyō chē ē jaganā aṇu ē aṇumāṁ, līlā chē ēnī tō anōkhī
vādavivāda anē gaḍabaḍa karavāthī, vāta ēnī samajamāṁ nathī āvavānī
piṁḍē piṁḍē ē tō vasyō chē, līlā ēnī anōkhī nathī samajamāṁ ē āvavānī
rūpē rūpē rahyō chē ē navō navō, vividhatāmāṁ chē ē tō vasanārō
jarūra chē ēnē prēma karavānī, prēma vagara cāla ēnī sāthē nathī cālavānī
|