Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9728
કરીએ ખોટાં કામ જીવનમાં, માનીએ વસાવ્યા છે પ્રભુને દિલમાં
Karīē khōṭāṁ kāma jīvanamāṁ, mānīē vasāvyā chē prabhunē dilamāṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9728

કરીએ ખોટાં કામ જીવનમાં, માનીએ વસાવ્યા છે પ્રભુને દિલમાં

  No Audio

karīē khōṭāṁ kāma jīvanamāṁ, mānīē vasāvyā chē prabhunē dilamāṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19215 કરીએ ખોટાં કામ જીવનમાં, માનીએ વસાવ્યા છે પ્રભુને દિલમાં કરીએ ખોટાં કામ જીવનમાં, માનીએ વસાવ્યા છે પ્રભુને દિલમાં

રંગીએ જીવનને ખુદના રંગોમાં, કહીએ રંગ્યા છે પ્રભુના રંગમાં

કરીએ ના પ્રેમ જગમાં અન્યને, કહીએ છીએ ઓ પ્રભુના પ્રેમમાં

હટ્યું નથી નામ સગાવ્હાલાનું મુખમાં, કહીએ છે પ્રભુ હરેક નામમાં

ફરે નજર નજરમાં તો માયા માનીએ, કરીએ છીએ દર્શન એમાં

ખેલીએ જગમાં જીવનનું જુગટું, કહીએ રમાડીએ છીએ પ્રભુને દાવમાં

લોભલાલચ વસ્યા છે સમજમાં, કહીએ પ્રભુ તો છે અમારી સમજણમાં

મનના નાચમાં નાચીએ જીવનમાં, કહીએ દેખાય છે પ્રભુ એના નર્તનમાં

હાંકીએ બડાશ સદા જીવનમાં, કહીએ વસ્યા છે પ્રભુ અમારી વાણીમાં

અપનાવીએ રસ્તા આવા ખોટા, ક્યાંથી વસીએ પ્રભુના તો દિલમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karīē khōṭāṁ kāma jīvanamāṁ, mānīē vasāvyā chē prabhunē dilamāṁ

raṁgīē jīvananē khudanā raṁgōmāṁ, kahīē raṁgyā chē prabhunā raṁgamāṁ

karīē nā prēma jagamāṁ anyanē, kahīē chīē ō prabhunā prēmamāṁ

haṭyuṁ nathī nāma sagāvhālānuṁ mukhamāṁ, kahīē chē prabhu harēka nāmamāṁ

pharē najara najaramāṁ tō māyā mānīē, karīē chīē darśana ēmāṁ

khēlīē jagamāṁ jīvananuṁ jugaṭuṁ, kahīē ramāḍīē chīē prabhunē dāvamāṁ

lōbhalālaca vasyā chē samajamāṁ, kahīē prabhu tō chē amārī samajaṇamāṁ

mananā nācamāṁ nācīē jīvanamāṁ, kahīē dēkhāya chē prabhu ēnā nartanamāṁ

hāṁkīē baḍāśa sadā jīvanamāṁ, kahīē vasyā chē prabhu amārī vāṇīmāṁ

apanāvīē rastā āvā khōṭā, kyāṁthī vasīē prabhunā tō dilamāṁ
Scan Image

Gujarati Bhajan no. 9728 by Satguru Devendra Ghia - Kaka
First...972497259726...Last