1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19277
આમ ના થાય ને તેમ ના થાય, બાંધી ના દે જીવનને એમાં
આમ ના થાય ને તેમ ના થાય, બાંધી ના દે જીવનને એમાં
થવાનું ના થયું, થવાનું તો થયું બધું તો જીવનમાં
કરવો જોઈએ પ્રેમ પ્રભુને, કરી ના શક્યો એને જીવનમાં
પડશે કરવું કાંઈ ને કાંઈ, કરજે વિચારીને બધું જીવનમાં
બાંધી બાંધી જીવનને, ખોશે મોકળાશ જીવનમાં તો એમાં
પાડવા છે પ્રેમના તો પડઘા પ્રેમવિહોણા તો અંતરમાં
ગમ્યું ના ગમ્યું છે બે કિનારા જીવનના, તરે છે જીવનનૈયા એમાં
સદા ગમતું ના બનશે, સદા મનગમતું ના થાશે એ તો સંસારમાં
પ્રભુ નથી કાંઈ આમ કેં નથી કાંઈ તેમ બધું તો છે એમાં
હશે સર્વ સ્થિતિમાં પ્રભુ સાચે, રહેશે પ્રભુ તો બધે એ સહુમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āma nā thāya nē tēma nā thāya, bāṁdhī nā dē jīvananē ēmāṁ
thavānuṁ nā thayuṁ, thavānuṁ tō thayuṁ badhuṁ tō jīvanamāṁ
karavō jōīē prēma prabhunē, karī nā śakyō ēnē jīvanamāṁ
paḍaśē karavuṁ kāṁī nē kāṁī, karajē vicārīnē badhuṁ jīvanamāṁ
bāṁdhī bāṁdhī jīvananē, khōśē mōkalāśa jīvanamāṁ tō ēmāṁ
pāḍavā chē prēmanā tō paḍaghā prēmavihōṇā tō aṁtaramāṁ
gamyuṁ nā gamyuṁ chē bē kinārā jīvananā, tarē chē jīvananaiyā ēmāṁ
sadā gamatuṁ nā banaśē, sadā managamatuṁ nā thāśē ē tō saṁsāramāṁ
prabhu nathī kāṁī āma kēṁ nathī kāṁī tēma badhuṁ tō chē ēmāṁ
haśē sarva sthitimāṁ prabhu sācē, rahēśē prabhu tō badhē ē sahumāṁ
|
|