1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19278
એકવાર, એકવાર પ્રભુ તારી નજર જો મળી જાય
એકવાર, એકવાર પ્રભુ તારી નજર જો મળી જાય
જીવનમાં નજર શું છે એ તો સમજાઈ જાય
એકવાર તારા પ્રેમનું બિંદુ જો પીવાઈ જાય
જીવનમાં પ્રેમ શું છે એ તો સમજાઈ જાય
એકવાર દર્શનને તડપતા હૈયાને, તારા દર્શન મળી જાય
જીવનમાં યુગો યુગોથી તલસતા હૈયાની, પ્યાસ બુઝાઈ જાય
એકવાર તારી નજર જો મને પ્રભુ મળી જાય
બેચેન એવા મારા હૈયાને તો ચેન મળી જાય
એકવાર મારા હૈયાની ધડકન પર, પ્રભુ નજર તારી પડી જાય
જીવનમાં મારી ધડકનમાં સમાવા, તને જરૂર મન થઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એકવાર, એકવાર પ્રભુ તારી નજર જો મળી જાય
જીવનમાં નજર શું છે એ તો સમજાઈ જાય
એકવાર તારા પ્રેમનું બિંદુ જો પીવાઈ જાય
જીવનમાં પ્રેમ શું છે એ તો સમજાઈ જાય
એકવાર દર્શનને તડપતા હૈયાને, તારા દર્શન મળી જાય
જીવનમાં યુગો યુગોથી તલસતા હૈયાની, પ્યાસ બુઝાઈ જાય
એકવાર તારી નજર જો મને પ્રભુ મળી જાય
બેચેન એવા મારા હૈયાને તો ચેન મળી જાય
એકવાર મારા હૈયાની ધડકન પર, પ્રભુ નજર તારી પડી જાય
જીવનમાં મારી ધડકનમાં સમાવા, તને જરૂર મન થઈ જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkavāra, ēkavāra prabhu tārī najara jō malī jāya
jīvanamāṁ najara śuṁ chē ē tō samajāī jāya
ēkavāra tārā prēmanuṁ biṁdu jō pīvāī jāya
jīvanamāṁ prēma śuṁ chē ē tō samajāī jāya
ēkavāra darśananē taḍapatā haiyānē, tārā darśana malī jāya
jīvanamāṁ yugō yugōthī talasatā haiyānī, pyāsa bujhāī jāya
ēkavāra tārī najara jō manē prabhu malī jāya
bēcēna ēvā mārā haiyānē tō cēna malī jāya
ēkavāra mārā haiyānī dhaḍakana para, prabhu najara tārī paḍī jāya
jīvanamāṁ mārī dhaḍakanamāṁ samāvā, tanē jarūra mana thaī jāya
|
|