1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19280
નવા નવા તનડાંને નવી નવી માયા, ઘાટ તનડાંના જુદા ઘડાયા

માયાને માયામાં લપટાયા, નામ પ્રેમના એમાં એને દેવાયા
ડૂબ્યા માયાના અતિરેકમાં, લંપટ એના એમાં એ કહેવાયા
તાણાંને વાણાં બન્યા મજબૂત એના, દ્વાર મુક્તિનાં બંધ એણે કરાવ્યાં
ઘાટ થયા જૂના દોષ દેખાયા, તાંતણા માયાના ઢીલા બનાવ્યા
જૂના થયા હટયા ના નજરમાંથી, બંધન હૈયામાં એનાં બંધાયાં
હતા ના નકશા કોઈ આંખ સામે, નવી રાહો ખૂંદતા ગયા
વિસરાઈ હતી મહોબ્બત પ્રભુની, તેજ નવી મહોબ્બતને યાદ કરતા રહ્યા
નાશવંતની માયા નાશ પામતા, નવાં માયાનાં ચક્રો સરજાયા
તાંતણા માયાના ના તૂટયા, નવી નવી માયાના તાંતણા બંધાયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
navā navā tanaḍāṁnē navī navī māyā, ghāṭa tanaḍāṁnā judā ghaḍāyā
māyānē māyāmāṁ lapaṭāyā, nāma prēmanā ēmāṁ ēnē dēvāyā
ḍūbyā māyānā atirēkamāṁ, laṁpaṭa ēnā ēmāṁ ē kahēvāyā
tāṇāṁnē vāṇāṁ banyā majabūta ēnā, dvāra muktināṁ baṁdha ēṇē karāvyāṁ
ghāṭa thayā jūnā dōṣa dēkhāyā, tāṁtaṇā māyānā ḍhīlā banāvyā
jūnā thayā haṭayā nā najaramāṁthī, baṁdhana haiyāmāṁ ēnāṁ baṁdhāyāṁ
hatā nā nakaśā kōī āṁkha sāmē, navī rāhō khūṁdatā gayā
visarāī hatī mahōbbata prabhunī, tēja navī mahōbbatanē yāda karatā rahyā
nāśavaṁtanī māyā nāśa pāmatā, navāṁ māyānāṁ cakrō sarajāyā
tāṁtaṇā māyānā nā tūṭayā, navī navī māyānā tāṁtaṇā baṁdhāyā
|
|