Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5782
અજ્ઞાનના અંધારામાં જોઈ કે જાણી શકીશ જીવનમાં તને શું પૂરો
Ajñānanā aṁdhārāmāṁ jōī kē jāṇī śakīśa jīvanamāṁ tanē śuṁ pūrō
Hymn No. 5782

અજ્ઞાનના અંધારામાં જોઈ કે જાણી શકીશ જીવનમાં તને શું પૂરો

  No Audio

ajñānanā aṁdhārāmāṁ jōī kē jāṇī śakīśa jīvanamāṁ tanē śuṁ pūrō

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19285 અજ્ઞાનના અંધારામાં જોઈ કે જાણી શકીશ જીવનમાં તને શું પૂરો અજ્ઞાનના અંધારામાં જોઈ કે જાણી શકીશ જીવનમાં તને શું પૂરો

પથરાશે અંતરમાં જ્યાં અજવાળું, જોઈ કે સમજી શકીશ તને પૂરેપૂરો

કરી રહ્યાં છે સહુ કૂદાકૂદી જેના આધારે, સમજી શકીશ એને તો પૂરો

કરી કોશિશો જાણવા ઘણું, જાણવાનેં છે જેને રહ્યો એમાં અધૂરો

સુખ કાજે મૂકી દોટ જીવનમાં, જીવનમાં એ કેટલું પામી શક્યો

આધાર વિનાના પકડયા આધાર જીવનમાં, અધવચ્ચે એમાં રહી ગયા

રહીશ અંધારામાં ડૂબ્યો ને ડૂબ્યો, જાણી શકીશ ક્યાંથી તને પૂરો

આવરણો ચડાવ્યાં છે કેટલાં, ખસેડયા વિના જાણી શકીશ ક્યાંથી પૂરો

થયાં ના શાંત વમળો દિલ ને મનનાં, સમજી શકીશ ના તને એમાં પૂરો

હટશે ના માયા હૈયેથી ને નજરમાંથી, જોઈ નથી શક્તા તને પૂરો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ajñānanā aṁdhārāmāṁ jōī kē jāṇī śakīśa jīvanamāṁ tanē śuṁ pūrō

patharāśē aṁtaramāṁ jyāṁ ajavāluṁ, jōī kē samajī śakīśa tanē pūrēpūrō

karī rahyāṁ chē sahu kūdākūdī jēnā ādhārē, samajī śakīśa ēnē tō pūrō

karī kōśiśō jāṇavā ghaṇuṁ, jāṇavānēṁ chē jēnē rahyō ēmāṁ adhūrō

sukha kājē mūkī dōṭa jīvanamāṁ, jīvanamāṁ ē kēṭaluṁ pāmī śakyō

ādhāra vinānā pakaḍayā ādhāra jīvanamāṁ, adhavaccē ēmāṁ rahī gayā

rahīśa aṁdhārāmāṁ ḍūbyō nē ḍūbyō, jāṇī śakīśa kyāṁthī tanē pūrō

āvaraṇō caḍāvyāṁ chē kēṭalāṁ, khasēḍayā vinā jāṇī śakīśa kyāṁthī pūrō

thayāṁ nā śāṁta vamalō dila nē mananāṁ, samajī śakīśa nā tanē ēmāṁ pūrō

haṭaśē nā māyā haiyēthī nē najaramāṁthī, jōī nathī śaktā tanē pūrō
Scan Image

Gujarati Bhajan no. 5782 by Satguru Devendra Ghia - Kaka
First...577957805781...Last