Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5783
નજરમાં ભલે તમે આવ્યા નથી, નજર બહાર તમે રહેતા નહીં
Najaramāṁ bhalē tamē āvyā nathī, najara bahāra tamē rahētā nahīṁ
Hymn No. 5783

નજરમાં ભલે તમે આવ્યા નથી, નજર બહાર તમે રહેતા નહીં

  No Audio

najaramāṁ bhalē tamē āvyā nathī, najara bahāra tamē rahētā nahīṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19286 નજરમાં ભલે તમે આવ્યા નથી, નજર બહાર તમે રહેતા નહીં નજરમાં ભલે તમે આવ્યા નથી, નજર બહાર તમે રહેતા નહીં

સમજ્યા નથી ભલે અમે તમને, સમજણની બહાર રહેતા નહીં

દિલમાં દીધો છે જ્યાં વાસ તમને, આવાસ તમારો બદલતા નહીં

પ્રેમ તમારો છે જીવન અમારું, અમને પ્રેમવિહોણા રાખતા નહીં

છીએ અમે કેવા એ ના જાણીએ અમે પૂરું, દૂર તમે તમારાથી રાખતા નહીં

યાદોની ગલીઓમાં અમારી, આવવાનું તમે ભૂલતા નહીં

ના જાણીએ ભલે તમને તોય, અજાણ્યા અમારાથી રહેતા નહીં

નાદાનીભર્યા વર્તન અમારા જોઈને, અમારાથી તમે રુઠતા નહીં

છીએ અમે તમારામાં ને તમે અમારામાં, તમે એક કર્યા વિના રહેતા નહીં
View Original Increase Font Decrease Font

નજરમાં ભલે તમે આવ્યા નથી, નજર બહાર તમે રહેતા નહીં

સમજ્યા નથી ભલે અમે તમને, સમજણની બહાર રહેતા નહીં

દિલમાં દીધો છે જ્યાં વાસ તમને, આવાસ તમારો બદલતા નહીં

પ્રેમ તમારો છે જીવન અમારું, અમને પ્રેમવિહોણા રાખતા નહીં

છીએ અમે કેવા એ ના જાણીએ અમે પૂરું, દૂર તમે તમારાથી રાખતા નહીં

યાદોની ગલીઓમાં અમારી, આવવાનું તમે ભૂલતા નહીં

ના જાણીએ ભલે તમને તોય, અજાણ્યા અમારાથી રહેતા નહીં

નાદાનીભર્યા વર્તન અમારા જોઈને, અમારાથી તમે રુઠતા નહીં

છીએ અમે તમારામાં ને તમે અમારામાં, તમે એક કર્યા વિના રહેતા નહીં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najaramāṁ bhalē tamē āvyā nathī, najara bahāra tamē rahētā nahīṁ

samajyā nathī bhalē amē tamanē, samajaṇanī bahāra rahētā nahīṁ

dilamāṁ dīdhō chē jyāṁ vāsa tamanē, āvāsa tamārō badalatā nahīṁ

prēma tamārō chē jīvana amāruṁ, amanē prēmavihōṇā rākhatā nahīṁ

chīē amē kēvā ē nā jāṇīē amē pūruṁ, dūra tamē tamārāthī rākhatā nahīṁ

yādōnī galīōmāṁ amārī, āvavānuṁ tamē bhūlatā nahīṁ

nā jāṇīē bhalē tamanē tōya, ajāṇyā amārāthī rahētā nahīṁ

nādānībharyā vartana amārā jōīnē, amārāthī tamē ruṭhatā nahīṁ

chīē amē tamārāmāṁ nē tamē amārāmāṁ, tamē ēka karyā vinā rahētā nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 5783 by Satguru Devendra Ghia - Kaka
First...577957805781...Last