Hymn No. 496 | Date: 11-Aug-1986
વહેલાં રે વહેલાં આવજો માડી, દર્શન દેવાને વહેલાં આવજો
vahēlāṁ rē vahēlāṁ āvajō māḍī, darśana dēvānē vahēlāṁ āvajō
મા, ભગવાન (Almighty Mother, God)
1986-08-11
1986-08-11
1986-08-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1985
વહેલાં રે વહેલાં આવજો માડી, દર્શન દેવાને વહેલાં આવજો
વહેલાં રે વહેલાં આવજો માડી, દર્શન દેવાને વહેલાં આવજો
આતુર નયને જોઈ રહ્યા છે, બાળુડા તારી વાટ રે - દર્શન...
પ્રેમના તારા છાંટણા, બાળકો પર સદા વરસાવજે - દર્શન...
તારા હૈયાના અમીરસનું પાન માડી સદા કરાવજે - દર્શન...
નથી જાણતા મંત્ર કે તંત્ર, છીએ તારા જ બાળ રે - દર્શન...
સાંભળ્યું છે રે માડી, અમને કરે છે તું સહાય રે - દર્શન...
તારી લીલામાં અટવાઈ થાક્યા છીએ, અમે બાળ રે - દર્શન...
કર્મનો હિસાબ, નથી કંઈ જાણતા, જાણે છે તું એ માત રે - દર્શન...
હિસાબમાં માડી, રહી છે સદા પુણ્યની ખોટ રે - દર્શન...
તારા આશિષ અનેરા દઈને માડી, પૂરજે એ ખોટ રે - દર્શન...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vahēlāṁ rē vahēlāṁ āvajō māḍī, darśana dēvānē vahēlāṁ āvajō
ātura nayanē jōī rahyā chē, bāluḍā tārī vāṭa rē - darśana...
prēmanā tārā chāṁṭaṇā, bālakō para sadā varasāvajē - darśana...
tārā haiyānā amīrasanuṁ pāna māḍī sadā karāvajē - darśana...
nathī jāṇatā maṁtra kē taṁtra, chīē tārā ja bāla rē - darśana...
sāṁbhalyuṁ chē rē māḍī, amanē karē chē tuṁ sahāya rē - darśana...
tārī līlāmāṁ aṭavāī thākyā chīē, amē bāla rē - darśana...
karmanō hisāba, nathī kaṁī jāṇatā, jāṇē chē tuṁ ē māta rē - darśana...
hisābamāṁ māḍī, rahī chē sadā puṇyanī khōṭa rē - darśana...
tārā āśiṣa anērā daīnē māḍī, pūrajē ē khōṭa rē - darśana...
English Explanation |
|
in this Gujarati Bhajan Kakaji is in desperation for the Divine Mother's glance so he is requesting her again and again to come early.
Kakaji pleads
Come early come early O Mother and give your vision.
Eager eye's are watching, children are waiting for your vision.
Sprinkle the showers of love, on your kids always- vision
Make us taste the nectar of your heart - vision
Don't know any incantations & mechanisms I am your child -vision.
Listening O'Mother you are always supporting us - vision.
Tired of being stuck in your illusions, We your kids - vision.
We don't know about our Karma's (actions) account you know it Mother - vision.
In accounting O'Mother there has always been a loss of virtue - vision.
Bless us in plenty O'Mother, and fulfill this loss - vision.
|
|