Hymn No. 4778 | Date: 27-Jun-1993
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
jē sukha malaśē nā prabhunā caraṇamāṁ, malaśē nā bījē tanē rē jagamāṁ
શરણાગતિ (Surrender)
1993-06-27
1993-06-27
1993-06-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=278
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
દેખાય ના ચરણ તો પ્રભુના, બને મુશ્કેલ જગમાં એને રે ગોતવા
હરી લેશે ચિંતા બધી એ તો, જ્યાં સોંપી દીધી ચિંતા બધી એના ચરણમાં
હટી જાશે રે બધી રે જુદાઈ, જ્યાં બાંધી દીધા એના દિલથી દિલના તાંતણા
હટી જુદાઈ જ્યાં, એક બની ગયા, સુખના ઝરણાં ત્યાં તો ફૂટી ગયા
પ્રભુ પ્રેમના પુકાર હૈયાંમાં જ્યાં ઊઠતાં ગયા, ઝરણાં સુખના વહેતા થઈ ગયા
જગ સુખનો સરવાળો કરી નહીં શકે બરાબરી, મળે જે પ્રભુના ચરણમાં
સુખ સાગર તો છે પ્રભુના ચરણ, જાજે સદા તું તો પ્રભુના ચરણમાં
મળશે ના સુખની નીંદર તને જગમાં, મળશે જે તને એના ચરણમાં
રહેજે ને જાજે એવી રે સદા જગમાં, રહેજે સદા તું તો પ્રભુના ચરણમાં
https://www.youtube.com/watch?v=eZMifmuwg_U
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
દેખાય ના ચરણ તો પ્રભુના, બને મુશ્કેલ જગમાં એને રે ગોતવા
હરી લેશે ચિંતા બધી એ તો, જ્યાં સોંપી દીધી ચિંતા બધી એના ચરણમાં
હટી જાશે રે બધી રે જુદાઈ, જ્યાં બાંધી દીધા એના દિલથી દિલના તાંતણા
હટી જુદાઈ જ્યાં, એક બની ગયા, સુખના ઝરણાં ત્યાં તો ફૂટી ગયા
પ્રભુ પ્રેમના પુકાર હૈયાંમાં જ્યાં ઊઠતાં ગયા, ઝરણાં સુખના વહેતા થઈ ગયા
જગ સુખનો સરવાળો કરી નહીં શકે બરાબરી, મળે જે પ્રભુના ચરણમાં
સુખ સાગર તો છે પ્રભુના ચરણ, જાજે સદા તું તો પ્રભુના ચરણમાં
મળશે ના સુખની નીંદર તને જગમાં, મળશે જે તને એના ચરણમાં
રહેજે ને જાજે એવી રે સદા જગમાં, રહેજે સદા તું તો પ્રભુના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē sukha malaśē nā prabhunā caraṇamāṁ, malaśē nā bījē tanē rē jagamāṁ
dēkhāya nā caraṇa tō prabhunā, banē muśkēla jagamāṁ ēnē rē gōtavā
harī lēśē ciṁtā badhī ē tō, jyāṁ sōṁpī dīdhī ciṁtā badhī ēnā caraṇamāṁ
haṭī jāśē rē badhī rē judāī, jyāṁ bāṁdhī dīdhā ēnā dilathī dilanā tāṁtaṇā
haṭī judāī jyāṁ, ēka banī gayā, sukhanā jharaṇāṁ tyāṁ tō phūṭī gayā
prabhu prēmanā pukāra haiyāṁmāṁ jyāṁ ūṭhatāṁ gayā, jharaṇāṁ sukhanā vahētā thaī gayā
jaga sukhanō saravālō karī nahīṁ śakē barābarī, malē jē prabhunā caraṇamāṁ
sukha sāgara tō chē prabhunā caraṇa, jājē sadā tuṁ tō prabhunā caraṇamāṁ
malaśē nā sukhanī nīṁdara tanē jagamāṁ, malaśē jē tanē ēnā caraṇamāṁ
rahējē nē jājē ēvī rē sadā jagamāṁ, rahējē sadā tuṁ tō prabhunā caraṇamāṁ
|
|