Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4800 | Date: 12-Jul-1993
રાખીશ ના કાબૂ મન પર તું જો તારા, નુકશાન તારા વિના એમાં કોને થવાનું છે
Rākhīśa nā kābū mana para tuṁ jō tārā, nukaśāna tārā vinā ēmāṁ kōnē thavānuṁ chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4800 | Date: 12-Jul-1993

રાખીશ ના કાબૂ મન પર તું જો તારા, નુકશાન તારા વિના એમાં કોને થવાનું છે

  No Audio

rākhīśa nā kābū mana para tuṁ jō tārā, nukaśāna tārā vinā ēmāṁ kōnē thavānuṁ chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-07-12 1993-07-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=300 રાખીશ ના કાબૂ મન પર તું જો તારા, નુકશાન તારા વિના એમાં કોને થવાનું છે રાખીશ ના કાબૂ મન પર તું જો તારા, નુકશાન તારા વિના એમાં કોને થવાનું છે

દોડતો ને દોડતો રહીશ મન પાછળ જ્યાં તું, તારા વિના બીજું કોણ થાકવાનું છે

રાહ ભૂલીશ જો તું તો એમાં, તારા વિના દુઃખી બીજું એમાં કોણ થવાનું છે

ચાલીશ કે રહીશ જો તું સત્પથ પર, તારા વિના સુખી બીજું કોણ થવાનું છે

ધરમ તારો બજાવવો પડશે તો તારે, તારા વિના બીજું એ કોણ બજાવવાનું છે

સંતોષથી રહીશ જીવનમાં જો તું, શાંતિ એમાં બીજું કોણ પામવાનું છે

વર્તીશ જીવનમાં જો તું ખોટી રીતે, દુઃખી એમાં બીજું તો કોણ થવાનું છે

રહી જાશે ડંખ કોઈ વાતનો જો દિલમાં, તારા વિના દર્દ બીજા કોને થવાનું છે

ગોતતા રહીશું બહાના ને બહાના તો જીવનમાં, વિલંબ એમાં કોને થવાનો છે

પડીશ આખડીશ જીવનમાં જો તું વારંવાર, નુકશાન એમાં તો કોને થવાનું છે
View Original Increase Font Decrease Font

રાખીશ ના કાબૂ મન પર તું જો તારા, નુકશાન તારા વિના એમાં કોને થવાનું છે

દોડતો ને દોડતો રહીશ મન પાછળ જ્યાં તું, તારા વિના બીજું કોણ થાકવાનું છે

રાહ ભૂલીશ જો તું તો એમાં, તારા વિના દુઃખી બીજું એમાં કોણ થવાનું છે

ચાલીશ કે રહીશ જો તું સત્પથ પર, તારા વિના સુખી બીજું કોણ થવાનું છે

ધરમ તારો બજાવવો પડશે તો તારે, તારા વિના બીજું એ કોણ બજાવવાનું છે

સંતોષથી રહીશ જીવનમાં જો તું, શાંતિ એમાં બીજું કોણ પામવાનું છે

વર્તીશ જીવનમાં જો તું ખોટી રીતે, દુઃખી એમાં બીજું તો કોણ થવાનું છે

રહી જાશે ડંખ કોઈ વાતનો જો દિલમાં, તારા વિના દર્દ બીજા કોને થવાનું છે

ગોતતા રહીશું બહાના ને બહાના તો જીવનમાં, વિલંબ એમાં કોને થવાનો છે

પડીશ આખડીશ જીવનમાં જો તું વારંવાર, નુકશાન એમાં તો કોને થવાનું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhīśa nā kābū mana para tuṁ jō tārā, nukaśāna tārā vinā ēmāṁ kōnē thavānuṁ chē

dōḍatō nē dōḍatō rahīśa mana pāchala jyāṁ tuṁ, tārā vinā bījuṁ kōṇa thākavānuṁ chē

rāha bhūlīśa jō tuṁ tō ēmāṁ, tārā vinā duḥkhī bījuṁ ēmāṁ kōṇa thavānuṁ chē

cālīśa kē rahīśa jō tuṁ satpatha para, tārā vinā sukhī bījuṁ kōṇa thavānuṁ chē

dharama tārō bajāvavō paḍaśē tō tārē, tārā vinā bījuṁ ē kōṇa bajāvavānuṁ chē

saṁtōṣathī rahīśa jīvanamāṁ jō tuṁ, śāṁti ēmāṁ bījuṁ kōṇa pāmavānuṁ chē

vartīśa jīvanamāṁ jō tuṁ khōṭī rītē, duḥkhī ēmāṁ bījuṁ tō kōṇa thavānuṁ chē

rahī jāśē ḍaṁkha kōī vātanō jō dilamāṁ, tārā vinā darda bījā kōnē thavānuṁ chē

gōtatā rahīśuṁ bahānā nē bahānā tō jīvanamāṁ, vilaṁba ēmāṁ kōnē thavānō chē

paḍīśa ākhaḍīśa jīvanamāṁ jō tuṁ vāraṁvāra, nukaśāna ēmāṁ tō kōnē thavānuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 4800 by Satguru Devendra Ghia - Kaka
First...479847994800...Last