Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4848 | Date: 30-Jul-1993
વ્હાલા વ્હાલા રે નંદકિશોર, રમવાને રાસ, વહેલાં વહેલાં વ્રજમાં આવોને
Vhālā vhālā rē naṁdakiśōra, ramavānē rāsa, vahēlāṁ vahēlāṁ vrajamāṁ āvōnē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 4848 | Date: 30-Jul-1993

વ્હાલા વ્હાલા રે નંદકિશોર, રમવાને રાસ, વહેલાં વહેલાં વ્રજમાં આવોને

  No Audio

vhālā vhālā rē naṁdakiśōra, ramavānē rāsa, vahēlāṁ vahēlāṁ vrajamāṁ āvōnē

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1993-07-30 1993-07-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=348 વ્હાલા વ્હાલા રે નંદકિશોર, રમવાને રાસ, વહેલાં વહેલાં વ્રજમાં આવોને વ્હાલા વ્હાલા રે નંદકિશોર, રમવાને રાસ, વહેલાં વહેલાં વ્રજમાં આવોને

જાશો ના ભૂલી વ્રજને આજ, જાશો ભૂલી રે તમે, વ્હાલું ગોકુળિયું ગામ

કરી ઘેલી ગોપીઓને, કર્યું ઘેલું ગોકુળને, હવે છુપાઈને કાંઈ ચાલશે ના

ભૂલી જાજો બીજું કામ, ભૂલજો ના આજ, ભૂલજો ના આજ તમારું ગોકુળિયું ગામ

કરે છે યાદ તમને, તમારો યમુનાનો તટ, હવે નટખટ આવો તમે તો ઝટપટ

કરે વ્રજ તમારું, તમને આજ તો યાદ, ક્યારે આવી રમશો સંગે તો રાસ

જોઈ રહ્યાં છે સહુ, આતુરતાથી તમારી રાહ, ક્યારે આવી રમો તમે રાસ

થાક્યા હો તો જો તમે, રમજો જ્યાં તમે રાસ, ઊતરી જાશે તમારો થાક

સાથે રાધાજીને પણ લાવોને, એના વિના તો રહેશે અધૂરો તો રાસ

થાશે અંતરિક્ષમાં જોવાની ભીડ, રમજો તમે એવો રાસ, રમવા વહેલા આવોને

હોય ભલે કોઈ ભી દિન, બની જાશે દિન એ ચિરંજીવ, રમશો તમે જ્યારે રાસ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vhālā vhālā rē naṁdakiśōra, ramavānē rāsa, vahēlāṁ vahēlāṁ vrajamāṁ āvōnē

jāśō nā bhūlī vrajanē āja, jāśō bhūlī rē tamē, vhāluṁ gōkuliyuṁ gāma

karī ghēlī gōpīōnē, karyuṁ ghēluṁ gōkulanē, havē chupāīnē kāṁī cālaśē nā

bhūlī jājō bījuṁ kāma, bhūlajō nā āja, bhūlajō nā āja tamāruṁ gōkuliyuṁ gāma

karē chē yāda tamanē, tamārō yamunānō taṭa, havē naṭakhaṭa āvō tamē tō jhaṭapaṭa

karē vraja tamāruṁ, tamanē āja tō yāda, kyārē āvī ramaśō saṁgē tō rāsa

jōī rahyāṁ chē sahu, āturatāthī tamārī rāha, kyārē āvī ramō tamē rāsa

thākyā hō tō jō tamē, ramajō jyāṁ tamē rāsa, ūtarī jāśē tamārō thāka

sāthē rādhājīnē paṇa lāvōnē, ēnā vinā tō rahēśē adhūrō tō rāsa

thāśē aṁtarikṣamāṁ jōvānī bhīḍa, ramajō tamē ēvō rāsa, ramavā vahēlā āvōnē

hōya bhalē kōī bhī dina, banī jāśē dina ē ciraṁjīva, ramaśō tamē jyārē rāsa
Scan Image

Gujarati Bhajan no. 4848 by Satguru Devendra Ghia - Kaka
First...484648474848...Last