Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4890 | Date: 18-Aug-1993
રહીશ ભોળું રે મન જગમાં તું ક્યાં સુધી, ક્યાં સુધી, તું ક્યાં સુધી
Rahīśa bhōluṁ rē mana jagamāṁ tuṁ kyāṁ sudhī, kyāṁ sudhī, tuṁ kyāṁ sudhī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4890 | Date: 18-Aug-1993

રહીશ ભોળું રે મન જગમાં તું ક્યાં સુધી, ક્યાં સુધી, તું ક્યાં સુધી

  No Audio

rahīśa bhōluṁ rē mana jagamāṁ tuṁ kyāṁ sudhī, kyāṁ sudhī, tuṁ kyāṁ sudhī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-08-18 1993-08-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=390 રહીશ ભોળું રે મન જગમાં તું ક્યાં સુધી, ક્યાં સુધી, તું ક્યાં સુધી રહીશ ભોળું રે મન જગમાં તું ક્યાં સુધી, ક્યાં સુધી, તું ક્યાં સુધી

ચાખ્યો નથી માયાનો સ્વાદ તો તેં જ્યાં સુધી, જ્યાં સુધી, જ્યાં સુધી

લપેટાયો એકવાર માયામાં તું, જઈશ પહોંચી એમાં તો તું છેક સુધી

રોકી રાખશે રસ્તા માયા તો તારા, રહેશે હાથ હેઠાં એમાં તારા જ્યાં સુધી

લપેટાતો જાશે લોભ હૈયે તો જ્યાં, ટકી શકીશ એમાં તું ક્યાં સુધી

લાલચમાં દોડી જાશે જ્યાં તું, રહીશ ભોળો જીવનમાં, એમાં તું ક્યાં સુધી

જીવનવ્યવહારની ઇચ્છાઓથી રહીશ તું બંધાતો, રહી શકીશ એમાં તું ક્યાં સુધી

ગળી જાશે કપટ તને તો જ્યાં, રહી શકીશ કે ટકી શકીશ, એમાં તો તું ક્યાં સુધી

મૂરખ રહેશે ના ભલે રે તું, પણ ભોળો રહી શકીશ એમાં તું ક્યાં સુધી

જીવન ઝંઝાવાતમાં, ઝીલી ના શકીશ ટક્કર તો તું, રહી શકીશ ભોળો ક્યાં સુધી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahīśa bhōluṁ rē mana jagamāṁ tuṁ kyāṁ sudhī, kyāṁ sudhī, tuṁ kyāṁ sudhī

cākhyō nathī māyānō svāda tō tēṁ jyāṁ sudhī, jyāṁ sudhī, jyāṁ sudhī

lapēṭāyō ēkavāra māyāmāṁ tuṁ, jaīśa pahōṁcī ēmāṁ tō tuṁ chēka sudhī

rōkī rākhaśē rastā māyā tō tārā, rahēśē hātha hēṭhāṁ ēmāṁ tārā jyāṁ sudhī

lapēṭātō jāśē lōbha haiyē tō jyāṁ, ṭakī śakīśa ēmāṁ tuṁ kyāṁ sudhī

lālacamāṁ dōḍī jāśē jyāṁ tuṁ, rahīśa bhōlō jīvanamāṁ, ēmāṁ tuṁ kyāṁ sudhī

jīvanavyavahāranī icchāōthī rahīśa tuṁ baṁdhātō, rahī śakīśa ēmāṁ tuṁ kyāṁ sudhī

galī jāśē kapaṭa tanē tō jyāṁ, rahī śakīśa kē ṭakī śakīśa, ēmāṁ tō tuṁ kyāṁ sudhī

mūrakha rahēśē nā bhalē rē tuṁ, paṇa bhōlō rahī śakīśa ēmāṁ tuṁ kyāṁ sudhī

jīvana jhaṁjhāvātamāṁ, jhīlī nā śakīśa ṭakkara tō tuṁ, rahī śakīśa bhōlō kyāṁ sudhī
Scan Image

Gujarati Bhajan no. 4890 by Satguru Devendra Ghia - Kaka
First...488848894890...Last