Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4896 | Date: 20-Aug-1993
થાવા દેજે રે માડી, બનવા દેજે રે માડી, મુક્તિનો રે મને રે અધિકારી
Thāvā dējē rē māḍī, banavā dējē rē māḍī, muktinō rē manē rē adhikārī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 4896 | Date: 20-Aug-1993

થાવા દેજે રે માડી, બનવા દેજે રે માડી, મુક્તિનો રે મને રે અધિકારી

  No Audio

thāvā dējē rē māḍī, banavā dējē rē māḍī, muktinō rē manē rē adhikārī

મા, ભગવાન (Almighty Mother, God)

1993-08-20 1993-08-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=396 થાવા દેજે રે માડી, બનવા દેજે રે માડી, મુક્તિનો રે મને રે અધિકારી થાવા દેજે રે માડી, બનવા દેજે રે માડી, મુક્તિનો રે મને રે અધિકારી

રહું કે કરું કાંઈ ભી રે માડી, થાવા ના દેજે રે મને, વંચિત તારી કૃપામાંથી માડી

કરું હું ભૂલો રે માડી, એવું કાંઈ રે માડી, ધ્યાન એના ઉપર દઈ, મને દેજે સુધારી

કરીશ ફરિયાદ ઘણી રે માડી, લાગે તને તો ધ્યાન એના પર દેવા જેવી, તો દેજે માડી

ડગલેને પગલે તુફાનો જાગે રે માડી, સદા કરજે એમાં તું મારી રખવાળી

કરજે સદા જીવનમાં તો તું, કરજે સદા જીવનમાં તું મારી રખવાળી

ભાવોને પ્રતિભાવો જાગે હૈયાંમાં રે માડી, એ ધારા તારા ચરણમાં પહોંચવા દેજે માડી

હટવા ના દેજે નજર તારી, મારા પરથી માડી, જોજે હરે ના તું મારી નજરમાંથી માડી

છું યોગ્ય કે નથી, જાગે છે હૈયે શંકા મારી, યોગ્ય મને દેજે તું તો બનાવી
View Original Increase Font Decrease Font

થાવા દેજે રે માડી, બનવા દેજે રે માડી, મુક્તિનો રે મને રે અધિકારી

રહું કે કરું કાંઈ ભી રે માડી, થાવા ના દેજે રે મને, વંચિત તારી કૃપામાંથી માડી

કરું હું ભૂલો રે માડી, એવું કાંઈ રે માડી, ધ્યાન એના ઉપર દઈ, મને દેજે સુધારી

કરીશ ફરિયાદ ઘણી રે માડી, લાગે તને તો ધ્યાન એના પર દેવા જેવી, તો દેજે માડી

ડગલેને પગલે તુફાનો જાગે રે માડી, સદા કરજે એમાં તું મારી રખવાળી

કરજે સદા જીવનમાં તો તું, કરજે સદા જીવનમાં તું મારી રખવાળી

ભાવોને પ્રતિભાવો જાગે હૈયાંમાં રે માડી, એ ધારા તારા ચરણમાં પહોંચવા દેજે માડી

હટવા ના દેજે નજર તારી, મારા પરથી માડી, જોજે હરે ના તું મારી નજરમાંથી માડી

છું યોગ્ય કે નથી, જાગે છે હૈયે શંકા મારી, યોગ્ય મને દેજે તું તો બનાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāvā dējē rē māḍī, banavā dējē rē māḍī, muktinō rē manē rē adhikārī

rahuṁ kē karuṁ kāṁī bhī rē māḍī, thāvā nā dējē rē manē, vaṁcita tārī kr̥pāmāṁthī māḍī

karuṁ huṁ bhūlō rē māḍī, ēvuṁ kāṁī rē māḍī, dhyāna ēnā upara daī, manē dējē sudhārī

karīśa phariyāda ghaṇī rē māḍī, lāgē tanē tō dhyāna ēnā para dēvā jēvī, tō dējē māḍī

ḍagalēnē pagalē tuphānō jāgē rē māḍī, sadā karajē ēmāṁ tuṁ mārī rakhavālī

karajē sadā jīvanamāṁ tō tuṁ, karajē sadā jīvanamāṁ tuṁ mārī rakhavālī

bhāvōnē pratibhāvō jāgē haiyāṁmāṁ rē māḍī, ē dhārā tārā caraṇamāṁ pahōṁcavā dējē māḍī

haṭavā nā dējē najara tārī, mārā parathī māḍī, jōjē harē nā tuṁ mārī najaramāṁthī māḍī

chuṁ yōgya kē nathī, jāgē chē haiyē śaṁkā mārī, yōgya manē dējē tuṁ tō banāvī
Scan Image

Gujarati Bhajan no. 4896 by Satguru Devendra Ghia - Kaka
First...489448954896...Last