Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4899 | Date: 21-Aug-1993
જીવનમાં બનાવી ના શક્યો, જીવનમાં કોઈને તો તું તારા
Jīvanamāṁ banāvī nā śakyō, jīvanamāṁ kōīnē tō tuṁ tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4899 | Date: 21-Aug-1993

જીવનમાં બનાવી ના શક્યો, જીવનમાં કોઈને તો તું તારા

  No Audio

jīvanamāṁ banāvī nā śakyō, jīvanamāṁ kōīnē tō tuṁ tārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-21 1993-08-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=399 જીવનમાં બનાવી ના શક્યો, જીવનમાં કોઈને તો તું તારા જીવનમાં બનાવી ના શક્યો, જીવનમાં કોઈને તો તું તારા

બનાવી શકીશ ક્યાંથી રે જીવનમાં, પ્રભુને તો તું તારા

બનાવતો ગયો જેને તું તારા, છોડતા રહ્યાં છે એ સાથ ને સથવારા

અપનાવી ના શક્યા સમજદારીને જીવનમાં, બન્યા દુઃખના દિવસ તારા

હશે ના પ્રેમ તો જેની કાજે, બની શકશે ક્યાંથી જીવનમાં એ તારા

બનાવી દેજે જીવનમાં સહુને એવા તો તારા, રહે ને રહે એ તારા ને તારા

કરશે કોશિશો પાડવા છૂટા તારાથી તારા, જોજે તું રહે એ તારા ને તારા

તારા પ્રેમમાં ડુબાડી દેજે રે એવા, છૂટી ના શકે બની ગયા એ તારા

રાખજે દિલ વિશાળ તું તારું, સમાયા જે એમાં, બની રહે એ તારા

દુઃખમાં જે સાથ છોડે રે તારા, માનતો ના જીવનમાં એને તું તારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ banāvī nā śakyō, jīvanamāṁ kōīnē tō tuṁ tārā

banāvī śakīśa kyāṁthī rē jīvanamāṁ, prabhunē tō tuṁ tārā

banāvatō gayō jēnē tuṁ tārā, chōḍatā rahyāṁ chē ē sātha nē sathavārā

apanāvī nā śakyā samajadārīnē jīvanamāṁ, banyā duḥkhanā divasa tārā

haśē nā prēma tō jēnī kājē, banī śakaśē kyāṁthī jīvanamāṁ ē tārā

banāvī dējē jīvanamāṁ sahunē ēvā tō tārā, rahē nē rahē ē tārā nē tārā

karaśē kōśiśō pāḍavā chūṭā tārāthī tārā, jōjē tuṁ rahē ē tārā nē tārā

tārā prēmamāṁ ḍubāḍī dējē rē ēvā, chūṭī nā śakē banī gayā ē tārā

rākhajē dila viśāla tuṁ tāruṁ, samāyā jē ēmāṁ, banī rahē ē tārā

duḥkhamāṁ jē sātha chōḍē rē tārā, mānatō nā jīvanamāṁ ēnē tuṁ tārā
Scan Image

Gujarati Bhajan no. 4899 by Satguru Devendra Ghia - Kaka
First...489748984899...Last