Hymn No. 4902 | Date: 24-Aug-1993
સહેલું નથી, સહેલું નથી, માનો છો જીવનમાં, એટલું આ તો સહેલું નથી
sahēluṁ nathī, sahēluṁ nathī, mānō chō jīvanamāṁ, ēṭaluṁ ā tō sahēluṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-08-24
1993-08-24
1993-08-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=402
સહેલું નથી, સહેલું નથી, માનો છો જીવનમાં, એટલું આ તો સહેલું નથી
સહેલું નથી, સહેલું નથી, માનો છો જીવનમાં, એટલું આ તો સહેલું નથી
માંગે છે મહેનત એ તો જીવનમાં, મહેનત વિના એ તો કાંઈ મળતું નથી
ક્રોધ કરવો તો છે સહેલો રે જીવનમાં, કાબૂમાં લેવો રે એને, એ તો સહેલું નથી
ધર્મ સમજવો તો છે સહેલો, આચરણ ધર્મનું કરવું જીવનમાં, એ તો સહેલું નથી
કાર્ય શરૂ કરવું તો છે સહેલું રે જીવનમાં, કરવું પૂરું એને, એ તો સહેલું નથી
સત્યની વાતો કરવી છે સહેલી રે જીવનમાં, જીવનમાં સત્ય શોધવું એ સહેલું નથી
વાતો કરવી પ્રભુની છે સહેલી રે જીવનમાં, પામવા પ્રભુને જીવનમાં એ સહેલું નથી
નારાજ કરવું તો છે સહેલું રે જીવનમાં, સહુને રાજી રાખવા, જીવનમાં એ સહેલું નથી
સામનાની કરવી વાતો છે સહેલી રે જીવનમાં, સામનામાં સ્થિર રહેવું એ સહેલું નથી
જીવનમાં ડાઘ લાગી જવો તો છે સહેલો, જીવનના ડાઘને ભૂંસવો તો સહેલું નથી
વિશ્વાસથી વાતો કરવી છે સહેલી રે જીવનમાં, વિશ્વાસે વધવું કાંઈ સહેલું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahēluṁ nathī, sahēluṁ nathī, mānō chō jīvanamāṁ, ēṭaluṁ ā tō sahēluṁ nathī
māṁgē chē mahēnata ē tō jīvanamāṁ, mahēnata vinā ē tō kāṁī malatuṁ nathī
krōdha karavō tō chē sahēlō rē jīvanamāṁ, kābūmāṁ lēvō rē ēnē, ē tō sahēluṁ nathī
dharma samajavō tō chē sahēlō, ācaraṇa dharmanuṁ karavuṁ jīvanamāṁ, ē tō sahēluṁ nathī
kārya śarū karavuṁ tō chē sahēluṁ rē jīvanamāṁ, karavuṁ pūruṁ ēnē, ē tō sahēluṁ nathī
satyanī vātō karavī chē sahēlī rē jīvanamāṁ, jīvanamāṁ satya śōdhavuṁ ē sahēluṁ nathī
vātō karavī prabhunī chē sahēlī rē jīvanamāṁ, pāmavā prabhunē jīvanamāṁ ē sahēluṁ nathī
nārāja karavuṁ tō chē sahēluṁ rē jīvanamāṁ, sahunē rājī rākhavā, jīvanamāṁ ē sahēluṁ nathī
sāmanānī karavī vātō chē sahēlī rē jīvanamāṁ, sāmanāmāṁ sthira rahēvuṁ ē sahēluṁ nathī
jīvanamāṁ ḍāgha lāgī javō tō chē sahēlō, jīvananā ḍāghanē bhūṁsavō tō sahēluṁ nathī
viśvāsathī vātō karavī chē sahēlī rē jīvanamāṁ, viśvāsē vadhavuṁ kāṁī sahēluṁ nathī
|