Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4903 | Date: 27-Aug-1993
આ તો કરવું રહ્યું, આ તો કરવું રહ્યું, જીવનમાં રે
Ā tō karavuṁ rahyuṁ, ā tō karavuṁ rahyuṁ, jīvanamāṁ rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4903 | Date: 27-Aug-1993

આ તો કરવું રહ્યું, આ તો કરવું રહ્યું, જીવનમાં રે

  No Audio

ā tō karavuṁ rahyuṁ, ā tō karavuṁ rahyuṁ, jīvanamāṁ rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-27 1993-08-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=403 આ તો કરવું રહ્યું, આ તો કરવું રહ્યું, જીવનમાં રે આ તો કરવું રહ્યું, આ તો કરવું રહ્યું, જીવનમાં રે,

    આ તો કરવું રહ્યું

જોઈએ તો જેણે, પુરુષાર્થી બનવું રહ્યું, કરવી હોય વાત,

    એણે સાંભળવું તો રહ્યું

મંઝિલે પહોંચવું હોય, ચાલવું એણે તો રહ્યું, જાણવું હોય જેણે,

    સમજવું એણે તો રહ્યું

જીતવો હોય પ્રેમ, કપટરહિત બનવું રહ્યું,

    લેવી હોય મજા વર્ષાની, ભીના એમાં થાવું તો રહ્યું

સુખી થાવું હોય જેણે, દુઃખ ભૂલવું તો રહ્યું,

    પામવા હોય પ્રભુને, માયાથી મુક્ત થાવું તો રહ્યું

સત્કારવા હોય જેને, સત્કારવું એને તો રહ્યું,

    મળવું હોય જેને, રાહ જોવી એની તો રહ્યું

કરવી હોય નોકરી, માલિકનું કહ્યું કરવું તો રહ્યું,

    જોઈએ જો માફી, પગે એને પડવું તો રહ્યું

વધવું હોય અધ્યાત્મમાં, સંતનું કહેવું કરવું તો રહ્યું,

    અટવાયા હોઈએ, રાહબરની રાહે ચાલવું રહ્યું

વધવું હોય વિશ્વાસે, શંકારહિત રહેવું રહ્યું,

    પામવા હોય સૂર્યકિરણો, આકાશે નિરભ્ર રહેવું રહ્યું

સજવા હોય ધરતીએ શણગાર, લીલુંછમ બનવું રહ્યંષ,

    જીવન ડાઘ રહિત રાખવું હોય, બચવું એ તો રહ્યું

જીવન જીવવું હોય સાચી રીતે, જીવનને સમજવું રહ્યું,

    સમાવવા હોય સહુને હૈયે, હૈયું વિશાળ કરવું રહ્યું
View Original Increase Font Decrease Font

આ તો કરવું રહ્યું, આ તો કરવું રહ્યું, જીવનમાં રે,

    આ તો કરવું રહ્યું

જોઈએ તો જેણે, પુરુષાર્થી બનવું રહ્યું, કરવી હોય વાત,

    એણે સાંભળવું તો રહ્યું

મંઝિલે પહોંચવું હોય, ચાલવું એણે તો રહ્યું, જાણવું હોય જેણે,

    સમજવું એણે તો રહ્યું

જીતવો હોય પ્રેમ, કપટરહિત બનવું રહ્યું,

    લેવી હોય મજા વર્ષાની, ભીના એમાં થાવું તો રહ્યું

સુખી થાવું હોય જેણે, દુઃખ ભૂલવું તો રહ્યું,

    પામવા હોય પ્રભુને, માયાથી મુક્ત થાવું તો રહ્યું

સત્કારવા હોય જેને, સત્કારવું એને તો રહ્યું,

    મળવું હોય જેને, રાહ જોવી એની તો રહ્યું

કરવી હોય નોકરી, માલિકનું કહ્યું કરવું તો રહ્યું,

    જોઈએ જો માફી, પગે એને પડવું તો રહ્યું

વધવું હોય અધ્યાત્મમાં, સંતનું કહેવું કરવું તો રહ્યું,

    અટવાયા હોઈએ, રાહબરની રાહે ચાલવું રહ્યું

વધવું હોય વિશ્વાસે, શંકારહિત રહેવું રહ્યું,

    પામવા હોય સૂર્યકિરણો, આકાશે નિરભ્ર રહેવું રહ્યું

સજવા હોય ધરતીએ શણગાર, લીલુંછમ બનવું રહ્યંષ,

    જીવન ડાઘ રહિત રાખવું હોય, બચવું એ તો રહ્યું

જીવન જીવવું હોય સાચી રીતે, જીવનને સમજવું રહ્યું,

    સમાવવા હોય સહુને હૈયે, હૈયું વિશાળ કરવું રહ્યું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ā tō karavuṁ rahyuṁ, ā tō karavuṁ rahyuṁ, jīvanamāṁ rē,

ā tō karavuṁ rahyuṁ

jōīē tō jēṇē, puruṣārthī banavuṁ rahyuṁ, karavī hōya vāta,

ēṇē sāṁbhalavuṁ tō rahyuṁ

maṁjhilē pahōṁcavuṁ hōya, cālavuṁ ēṇē tō rahyuṁ, jāṇavuṁ hōya jēṇē,

samajavuṁ ēṇē tō rahyuṁ

jītavō hōya prēma, kapaṭarahita banavuṁ rahyuṁ,

lēvī hōya majā varṣānī, bhīnā ēmāṁ thāvuṁ tō rahyuṁ

sukhī thāvuṁ hōya jēṇē, duḥkha bhūlavuṁ tō rahyuṁ,

pāmavā hōya prabhunē, māyāthī mukta thāvuṁ tō rahyuṁ

satkāravā hōya jēnē, satkāravuṁ ēnē tō rahyuṁ,

malavuṁ hōya jēnē, rāha jōvī ēnī tō rahyuṁ

karavī hōya nōkarī, mālikanuṁ kahyuṁ karavuṁ tō rahyuṁ,

jōīē jō māphī, pagē ēnē paḍavuṁ tō rahyuṁ

vadhavuṁ hōya adhyātmamāṁ, saṁtanuṁ kahēvuṁ karavuṁ tō rahyuṁ,

aṭavāyā hōīē, rāhabaranī rāhē cālavuṁ rahyuṁ

vadhavuṁ hōya viśvāsē, śaṁkārahita rahēvuṁ rahyuṁ,

pāmavā hōya sūryakiraṇō, ākāśē nirabhra rahēvuṁ rahyuṁ

sajavā hōya dharatīē śaṇagāra, līluṁchama banavuṁ rahyaṁṣa,

jīvana ḍāgha rahita rākhavuṁ hōya, bacavuṁ ē tō rahyuṁ

jīvana jīvavuṁ hōya sācī rītē, jīvananē samajavuṁ rahyuṁ,

samāvavā hōya sahunē haiyē, haiyuṁ viśāla karavuṁ rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 4903 by Satguru Devendra Ghia - Kaka
First...490049014902...Last