Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4906 | Date: 28-Aug-1993
છે રાહ દુનિયાદારીની રે જુદી, છે રાહ મારા આતમની રે પૂરી
Chē rāha duniyādārīnī rē judī, chē rāha mārā ātamanī rē pūrī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4906 | Date: 28-Aug-1993

છે રાહ દુનિયાદારીની રે જુદી, છે રાહ મારા આતમની રે પૂરી

  No Audio

chē rāha duniyādārīnī rē judī, chē rāha mārā ātamanī rē pūrī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-28 1993-08-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=406 છે રાહ દુનિયાદારીની રે જુદી, છે રાહ મારા આતમની રે પૂરી છે રાહ દુનિયાદારીની રે જુદી, છે રાહ મારા આતમની રે પૂરી

જ્યાં બંને ટકરાતી રહી, જીત એમાં બેમાંથી એકની તો થઈ

દિશા રહી બંનેની તો પૂરી, ના એક જીવનમાં એ બની શકી

કદી એક જાય તાણી, કદી બીજી જાય તાણી, રહી બંને તાણતી ને તાણતી

મૂકી જાય મૂંઝવણમાં જ્યાં એ, તોફાનના આગમનની છે એ નિશાની

એક તો જગ સંપત્તિ ચાહતી, બીજી રહી તો, બધું ત્યાગ કરાવતી

એક રાહમાં તો છે સુખની ચાહ મોટી, બીજીમાં સુખ દોડયું લાવતી

એક તો છે આ જગમાં નીચે ઉતારતી, છે બીજી તો ઉર્ધ્વગતિએ પહોંચાડતી

કરવા પડે બંને રાહમાં તો સામના, એમાં તો છે બંને તો સરખી

ચાલ્યા જ્યાં એમાં તો સાચી રીતે, બંને તો સુખનો ઢગલો કરી દેતી

એકમાં છે ક્ષણિક સુખની તો ઝાંખી, બીજી તો સ્થાયી સુખ દઈ જાતી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē rāha duniyādārīnī rē judī, chē rāha mārā ātamanī rē pūrī

jyāṁ baṁnē ṭakarātī rahī, jīta ēmāṁ bēmāṁthī ēkanī tō thaī

diśā rahī baṁnēnī tō pūrī, nā ēka jīvanamāṁ ē banī śakī

kadī ēka jāya tāṇī, kadī bījī jāya tāṇī, rahī baṁnē tāṇatī nē tāṇatī

mūkī jāya mūṁjhavaṇamāṁ jyāṁ ē, tōphānanā āgamananī chē ē niśānī

ēka tō jaga saṁpatti cāhatī, bījī rahī tō, badhuṁ tyāga karāvatī

ēka rāhamāṁ tō chē sukhanī cāha mōṭī, bījīmāṁ sukha dōḍayuṁ lāvatī

ēka tō chē ā jagamāṁ nīcē utāratī, chē bījī tō urdhvagatiē pahōṁcāḍatī

karavā paḍē baṁnē rāhamāṁ tō sāmanā, ēmāṁ tō chē baṁnē tō sarakhī

cālyā jyāṁ ēmāṁ tō sācī rītē, baṁnē tō sukhanō ḍhagalō karī dētī

ēkamāṁ chē kṣaṇika sukhanī tō jhāṁkhī, bījī tō sthāyī sukha daī jātī
Scan Image

Gujarati Bhajan no. 4906 by Satguru Devendra Ghia - Kaka
First...490349044905...Last