Hymn No. 4963 | Date: 01-Oct-1993
કર, કર, કર, કરતો રહેશે રે જેવું, આધાર તારો, એના પર તો રહેશે
kara, kara, kara, karatō rahēśē rē jēvuṁ, ādhāra tārō, ēnā para tō rahēśē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1993-10-01
1993-10-01
1993-10-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=463
કર, કર, કર, કરતો રહેશે રે જેવું, આધાર તારો, એના પર તો રહેશે
કર, કર, કર, કરતો રહેશે રે જેવું, આધાર તારો, એના પર તો રહેશે
વિચાર, વિચાર તું કરતો રહેશે, કરશે તું વિચાર જેવા, એવો તું બનતો જાશે
કર્મોને કર્મો જેવા તું કરતો રહેશે, કરીશ કર્મો જેવા રે તું, એવો તું કહેવાશે
સંગ, સંગ રે તું જેવો કરશે, રહીશ જેવા સંગમાં, ઓળખાણ તારી એવી થાશે
મળતોને મળતો જાશે રે સહારો જીવનમાં જેવો, ઉપર કે નીચે એવો તું ઊતરશે
બોલશે બોલ જીવનમાં જેવા રે તું, ફોરમ તારી, આસપાસ એવી રે ફેલાશે
આવકારને આવકાર આપીશ જેવા, પ્રેમથી રોજ, આસપાસ તારી એવા રે મળશે
રહેશેને રહેશે સાથે તારી જીવનમાં જ્યાં, ઓળખાતો તું એવો રે જાશે
મળતોને મળતો જગમાં સહુને તું તો જાશે, નિર્ણય તારો ને તારો કામ લાગશે
કરીશ ખોટા નિર્ણય જીવનમાં જો તું, માથું ખંજવાળતો એમાં તો તું રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kara, kara, kara, karatō rahēśē rē jēvuṁ, ādhāra tārō, ēnā para tō rahēśē
vicāra, vicāra tuṁ karatō rahēśē, karaśē tuṁ vicāra jēvā, ēvō tuṁ banatō jāśē
karmōnē karmō jēvā tuṁ karatō rahēśē, karīśa karmō jēvā rē tuṁ, ēvō tuṁ kahēvāśē
saṁga, saṁga rē tuṁ jēvō karaśē, rahīśa jēvā saṁgamāṁ, ōlakhāṇa tārī ēvī thāśē
malatōnē malatō jāśē rē sahārō jīvanamāṁ jēvō, upara kē nīcē ēvō tuṁ ūtaraśē
bōlaśē bōla jīvanamāṁ jēvā rē tuṁ, phōrama tārī, āsapāsa ēvī rē phēlāśē
āvakāranē āvakāra āpīśa jēvā, prēmathī rōja, āsapāsa tārī ēvā rē malaśē
rahēśēnē rahēśē sāthē tārī jīvanamāṁ jyāṁ, ōlakhātō tuṁ ēvō rē jāśē
malatōnē malatō jagamāṁ sahunē tuṁ tō jāśē, nirṇaya tārō nē tārō kāma lāgaśē
karīśa khōṭā nirṇaya jīvanamāṁ jō tuṁ, māthuṁ khaṁjavālatō ēmāṁ tō tuṁ rahēśē
|