Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4549 | Date: 23-Feb-1993
લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે
Lējō rē, tamē lējō rē nāma prabhunuṁ tō jīvanamāṁ, tō pūrā prēmathī rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4549 | Date: 23-Feb-1993

લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે

  No Audio

lējō rē, tamē lējō rē nāma prabhunuṁ tō jīvanamāṁ, tō pūrā prēmathī rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-02-23 1993-02-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=49 લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે

ભરજો રે, ભાવ તો પૂરા નામમાં રે, પ્રાણવંતુ એને તો કરજો રે

લેજો નામ તમે તો એવું રે, ઝણઝણી ઊઠે તાર હૈયાંમાં તો એમાં રે

લેજો નામ તમે તો એવું રે, નામધારી આંખ સામે આવી ઊભા રહે રે

એના નામે નામે ને ભાવે ભાવે રે, આંખ પ્રભુની તો એમાં ઠરશે રે

ભૂલી ના શકશો ભાન એમાં જો તમારું રે, ભાવ એમાં ક્યાંથી આવશે રે

ભાવ વિના ચાહે ના પ્રભુ તો બીજું, રાખતો ના એને ભાવ વિના ખાલી રે

મળશે આનંદ એમાં એવો રે, થઈ શકશે ના તુલના એની બીજા સાથે રે

શરૂ થાશે આનંદ તો જ્યાં એમાં, રહેશે એ તો વહેતો ને વહેતો રે

રોમેરોમ નામ બોલવા લાગશે રે, ધન્ય ઘડી બની એ તો જાશે રે
View Original Increase Font Decrease Font


લેજો રે, તમે લેજો રે નામ પ્રભુનું તો જીવનમાં, તો પૂરા પ્રેમથી રે

ભરજો રે, ભાવ તો પૂરા નામમાં રે, પ્રાણવંતુ એને તો કરજો રે

લેજો નામ તમે તો એવું રે, ઝણઝણી ઊઠે તાર હૈયાંમાં તો એમાં રે

લેજો નામ તમે તો એવું રે, નામધારી આંખ સામે આવી ઊભા રહે રે

એના નામે નામે ને ભાવે ભાવે રે, આંખ પ્રભુની તો એમાં ઠરશે રે

ભૂલી ના શકશો ભાન એમાં જો તમારું રે, ભાવ એમાં ક્યાંથી આવશે રે

ભાવ વિના ચાહે ના પ્રભુ તો બીજું, રાખતો ના એને ભાવ વિના ખાલી રે

મળશે આનંદ એમાં એવો રે, થઈ શકશે ના તુલના એની બીજા સાથે રે

શરૂ થાશે આનંદ તો જ્યાં એમાં, રહેશે એ તો વહેતો ને વહેતો રે

રોમેરોમ નામ બોલવા લાગશે રે, ધન્ય ઘડી બની એ તો જાશે રે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lējō rē, tamē lējō rē nāma prabhunuṁ tō jīvanamāṁ, tō pūrā prēmathī rē

bharajō rē, bhāva tō pūrā nāmamāṁ rē, prāṇavaṁtu ēnē tō karajō rē

lējō nāma tamē tō ēvuṁ rē, jhaṇajhaṇī ūṭhē tāra haiyāṁmāṁ tō ēmāṁ rē

lējō nāma tamē tō ēvuṁ rē, nāmadhārī āṁkha sāmē āvī ūbhā rahē rē

ēnā nāmē nāmē nē bhāvē bhāvē rē, āṁkha prabhunī tō ēmāṁ ṭharaśē rē

bhūlī nā śakaśō bhāna ēmāṁ jō tamāruṁ rē, bhāva ēmāṁ kyāṁthī āvaśē rē

bhāva vinā cāhē nā prabhu tō bījuṁ, rākhatō nā ēnē bhāva vinā khālī rē

malaśē ānaṁda ēmāṁ ēvō rē, thaī śakaśē nā tulanā ēnī bījā sāthē rē

śarū thāśē ānaṁda tō jyāṁ ēmāṁ, rahēśē ē tō vahētō nē vahētō rē

rōmērōma nāma bōlavā lāgaśē rē, dhanya ghaḍī banī ē tō jāśē rē
Scan Image

Gujarati Bhajan no. 4549 by Satguru Devendra Ghia - Kaka
First...454645474548...Last