Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5064 | Date: 07-Dec-1993
ડર ના જગમાં તો તું કોઈથી, ડર તો તું ડર, તારા ને તારા પાપથી
Ḍara nā jagamāṁ tō tuṁ kōīthī, ḍara tō tuṁ ḍara, tārā nē tārā pāpathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5064 | Date: 07-Dec-1993

ડર ના જગમાં તો તું કોઈથી, ડર તો તું ડર, તારા ને તારા પાપથી

  No Audio

ḍara nā jagamāṁ tō tuṁ kōīthī, ḍara tō tuṁ ḍara, tārā nē tārā pāpathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-12-07 1993-12-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=564 ડર ના જગમાં તો તું કોઈથી, ડર તો તું ડર, તારા ને તારા પાપથી ડર ના જગમાં તો તું કોઈથી, ડર તો તું ડર, તારા ને તારા પાપથી

છોડાવી ના શકશે જગમાં તો કોઈ તને, જગમાં તારા ને તારા કર્મથી

ડર ના જગમાં તો તું સત્યથી, ડર તો ડર, જીવનમાં અસત્ય આચરણથી

ડર ના જીવનમાં તું અન્યથી, ડર તો ડર, તું તારા ખોટાં વિચારોથી

ડર ના જીવનમાં તું કોઈના મારથી, ડર તો તું ડર, લોભ-લાલચના મારથી

ડર ના તું જીવનમાં કોઈના શબ્દથી, ડર તો તું ડર, તારા અંતરના પશ્ચાત્તાપથી

ડર ના તું જીવનમાં કોઈ પરિસ્થિતિથી, ડર તો તું ડર, તારા ખોટાં વર્તનથી

ડર ના જીવનમાં તું દુષ્ટ વાણીથી, ડર તો ડર, જીવનમાં તું દુષ્ટ બુદ્ધિથી

ડર ના જીવનમાં તું અન્યના આચરણથી, ડર તો તું તારા ખોટાં આચરણથી

ડર ના જીવનમાં તું, પ્રભુના નામથી, ડર સદા તું તારા જનમફેરાથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍara nā jagamāṁ tō tuṁ kōīthī, ḍara tō tuṁ ḍara, tārā nē tārā pāpathī

chōḍāvī nā śakaśē jagamāṁ tō kōī tanē, jagamāṁ tārā nē tārā karmathī

ḍara nā jagamāṁ tō tuṁ satyathī, ḍara tō ḍara, jīvanamāṁ asatya ācaraṇathī

ḍara nā jīvanamāṁ tuṁ anyathī, ḍara tō ḍara, tuṁ tārā khōṭāṁ vicārōthī

ḍara nā jīvanamāṁ tuṁ kōīnā mārathī, ḍara tō tuṁ ḍara, lōbha-lālacanā mārathī

ḍara nā tuṁ jīvanamāṁ kōīnā śabdathī, ḍara tō tuṁ ḍara, tārā aṁtaranā paścāttāpathī

ḍara nā tuṁ jīvanamāṁ kōī paristhitithī, ḍara tō tuṁ ḍara, tārā khōṭāṁ vartanathī

ḍara nā jīvanamāṁ tuṁ duṣṭa vāṇīthī, ḍara tō ḍara, jīvanamāṁ tuṁ duṣṭa buddhithī

ḍara nā jīvanamāṁ tuṁ anyanā ācaraṇathī, ḍara tō tuṁ tārā khōṭāṁ ācaraṇathī

ḍara nā jīvanamāṁ tuṁ, prabhunā nāmathī, ḍara sadā tuṁ tārā janamaphērāthī
Scan Image

Gujarati Bhajan no. 5064 by Satguru Devendra Ghia - Kaka
First...506250635064...Last