Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5103 | Date: 09-Jan-1994
પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને
Pīṁjarāmāṁ purāyēla paṁkhīnī, paḍī najara tō ēnī ūṁcē gaganē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5103 | Date: 09-Jan-1994

પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને

  No Audio

pīṁjarāmāṁ purāyēla paṁkhīnī, paḍī najara tō ēnī ūṁcē gaganē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-01-09 1994-01-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=603 પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને પીંજરામાં પુરાયેલ પંખીની, પડી નજર તો એની ઊંચે ગગને

સળિએ સળિયામાંથી રે એ તો, નીરખી રહ્યું એ તો ગગનને - પડી...

ઊડયા વિના પણ, મળ્યો આનંદ એને, એમાં તો ઊડવાનો રે - પડી...

જોવામાં ને જોવામાં, એ તો ભૂલી, સાનભાન ગયું એ પીંજરાનું રે - પડી...

જોયું એણે તો જ્યાં, એક મુક્તપણે ઊડતા તો પંખીને રે - પડી...

સાદ દીધો એણે, એ મુક્તપણે ઊડતા એ પંખીને રે - પડી...

પૂછયું એણે એ પંખીને, કેમ ઊડી શકે છે તું તો, ઊંચે ગગને - પડી...

ઊડતા પંખીએ કહ્યું ત્યારે તો એને, ઊડવા નથી દેતું પીંજરું તો તને - પડી...

ખ્યાલ આવ્યો ત્યારે તો એને, એના પીંજરાની કેદનો તો એને - પડી...

કર્યાં યત્નો એણે, ફફડાવી પાંખો પીંજરામાં તો ઊડવાને - પડી...

ભટકાઈ ભટકાઈ પડયું આખરે પાછું, પીંજરામાં ને પીંજરામાં રે - પડી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pīṁjarāmāṁ purāyēla paṁkhīnī, paḍī najara tō ēnī ūṁcē gaganē

saliē saliyāmāṁthī rē ē tō, nīrakhī rahyuṁ ē tō gagananē - paḍī...

ūḍayā vinā paṇa, malyō ānaṁda ēnē, ēmāṁ tō ūḍavānō rē - paḍī...

jōvāmāṁ nē jōvāmāṁ, ē tō bhūlī, sānabhāna gayuṁ ē pīṁjarānuṁ rē - paḍī...

jōyuṁ ēṇē tō jyāṁ, ēka muktapaṇē ūḍatā tō paṁkhīnē rē - paḍī...

sāda dīdhō ēṇē, ē muktapaṇē ūḍatā ē paṁkhīnē rē - paḍī...

pūchayuṁ ēṇē ē paṁkhīnē, kēma ūḍī śakē chē tuṁ tō, ūṁcē gaganē - paḍī...

ūḍatā paṁkhīē kahyuṁ tyārē tō ēnē, ūḍavā nathī dētuṁ pīṁjaruṁ tō tanē - paḍī...

khyāla āvyō tyārē tō ēnē, ēnā pīṁjarānī kēdanō tō ēnē - paḍī...

karyāṁ yatnō ēṇē, phaphaḍāvī pāṁkhō pīṁjarāmāṁ tō ūḍavānē - paḍī...

bhaṭakāī bhaṭakāī paḍayuṁ ākharē pāchuṁ, pīṁjarāmāṁ nē pīṁjarāmāṁ rē - paḍī...
Scan Image

Gujarati Bhajan no. 5103 by Satguru Devendra Ghia - Kaka
First...510151025103...Last