1994-01-09
1994-01-09
1994-01-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=604
તન મન ધન મૂકશે માઝા તો જ્યારે, રહેશે ના કાબૂમાં એ તો ત્યારે

ષડવિકારો મૂકશે માઝા જીવનમાં તો જ્યારે, મૂકશે વિનાશને પંથે એ તો ત્યારે
મોહમાયા મૂકશે માઝા જીવનમાં તો જ્યારે, નીકળવું બહાર એમાંથી મુશ્કેલ બનશે ત્યારે
દુઃખદર્દ મૂકશે માઝા જીવનમાં તો જ્યારે, બનાવશે મુશ્કેલ જીવવું એ તો ત્યારે
એકલવાયાપણું માઝા મૂકશે જીવનમાં તો જ્યારે, વ્યવહાર સાચવવો મુશ્કેલ બનશે ત્યારે
વેર ને ઇર્ષ્યા મૂકશે માઝા જીવનમાં તો જ્યારે, શાંતિ જાળવવી મુશ્કેલ બનશે ત્યારે
મૂંઝારા મૂકશે માઝા જીવનમાં તો જ્યારે, માર્ગ કાઢવો જીવનમાં મુશ્કેલ બનશે ત્યારે
દાન, દયા મૂકશે માઝા જીવનમાં જ્યારે, મુશ્કેલ બનશે પહોંચવું જીવનમાં ત્યારે
પાપ જીવનમાં માઝા મૂકશે જ્યારે, જીવવું મુશ્કેલ બનાવી દેશે એ ત્યારે
ભરતી માઝા મૂકશે જીવનમાં તો જ્યારે, કિનારા ગોતવા પડશે નવા તો ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tana mana dhana mūkaśē mājhā tō jyārē, rahēśē nā kābūmāṁ ē tō tyārē
ṣaḍavikārō mūkaśē mājhā jīvanamāṁ tō jyārē, mūkaśē vināśanē paṁthē ē tō tyārē
mōhamāyā mūkaśē mājhā jīvanamāṁ tō jyārē, nīkalavuṁ bahāra ēmāṁthī muśkēla banaśē tyārē
duḥkhadarda mūkaśē mājhā jīvanamāṁ tō jyārē, banāvaśē muśkēla jīvavuṁ ē tō tyārē
ēkalavāyāpaṇuṁ mājhā mūkaśē jīvanamāṁ tō jyārē, vyavahāra sācavavō muśkēla banaśē tyārē
vēra nē irṣyā mūkaśē mājhā jīvanamāṁ tō jyārē, śāṁti jālavavī muśkēla banaśē tyārē
mūṁjhārā mūkaśē mājhā jīvanamāṁ tō jyārē, mārga kāḍhavō jīvanamāṁ muśkēla banaśē tyārē
dāna, dayā mūkaśē mājhā jīvanamāṁ jyārē, muśkēla banaśē pahōṁcavuṁ jīvanamāṁ tyārē
pāpa jīvanamāṁ mājhā mūkaśē jyārē, jīvavuṁ muśkēla banāvī dēśē ē tyārē
bharatī mājhā mūkaśē jīvanamāṁ tō jyārē, kinārā gōtavā paḍaśē navā tō tyārē
|
|