Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5126 | Date: 17-Jan-1994
કોણે શું કર્યું, કોણે કેમ કર્યું, જીવનમાં જા ભૂલી, તું આ બધું
Kōṇē śuṁ karyuṁ, kōṇē kēma karyuṁ, jīvanamāṁ jā bhūlī, tuṁ ā badhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5126 | Date: 17-Jan-1994

કોણે શું કર્યું, કોણે કેમ કર્યું, જીવનમાં જા ભૂલી, તું આ બધું

  No Audio

kōṇē śuṁ karyuṁ, kōṇē kēma karyuṁ, jīvanamāṁ jā bhūlī, tuṁ ā badhuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-01-17 1994-01-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=626 કોણે શું કર્યું, કોણે કેમ કર્યું, જીવનમાં જા ભૂલી, તું આ બધું કોણે શું કર્યું, કોણે કેમ કર્યું, જીવનમાં જા ભૂલી, તું આ બધું

કર જીવનમાં યાદ તું એ સદા, જીવનમાં તો તેં શું શું કર્યું

જીવન હતું તો તારું, વળાંક દેવાનો હતેં તારે, કેમ ના તેં એ કર્યું

મન હતું તો તારું, જ્યાં જવું છે તારે, કેમ સાથમાં ના એને તેં રાખ્યું

સુખી થાવું છે તારે, મેળવવું છે એ તારે, કેમ ના તેં એ મેળવ્યું

દુઃખદર્દ હતું તારું, તને એ તો વળગ્યું, કેમ ના તેં એ છોડયું

સમય હતેં પાસે તારી, ઉપયોગ કરવાનો હતેં તારે, કેમ ના તેં એ કર્યું

અન્યના સ્વાર્થનો ભોગ તારે બનવું પડયું, કેમ અન્યને ભોગ એને તેં બનાવ્યું

સહન જીવનમાં ના તારાથી થયું, કેમ જીવન એવું તો તેં બનાવ્યું

સુખચેનથી ના રહી શક્યો જ્યાં તું, અન્યનું સુખ કેમ તેં હરી લીધું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōṇē śuṁ karyuṁ, kōṇē kēma karyuṁ, jīvanamāṁ jā bhūlī, tuṁ ā badhuṁ

kara jīvanamāṁ yāda tuṁ ē sadā, jīvanamāṁ tō tēṁ śuṁ śuṁ karyuṁ

jīvana hatuṁ tō tāruṁ, valāṁka dēvānō hatēṁ tārē, kēma nā tēṁ ē karyuṁ

mana hatuṁ tō tāruṁ, jyāṁ javuṁ chē tārē, kēma sāthamāṁ nā ēnē tēṁ rākhyuṁ

sukhī thāvuṁ chē tārē, mēlavavuṁ chē ē tārē, kēma nā tēṁ ē mēlavyuṁ

duḥkhadarda hatuṁ tāruṁ, tanē ē tō valagyuṁ, kēma nā tēṁ ē chōḍayuṁ

samaya hatēṁ pāsē tārī, upayōga karavānō hatēṁ tārē, kēma nā tēṁ ē karyuṁ

anyanā svārthanō bhōga tārē banavuṁ paḍayuṁ, kēma anyanē bhōga ēnē tēṁ banāvyuṁ

sahana jīvanamāṁ nā tārāthī thayuṁ, kēma jīvana ēvuṁ tō tēṁ banāvyuṁ

sukhacēnathī nā rahī śakyō jyāṁ tuṁ, anyanuṁ sukha kēma tēṁ harī līdhuṁ
Scan Image

Gujarati Bhajan no. 5126 by Satguru Devendra Ghia - Kaka
First...512251235124...Last