Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5127 | Date: 17-Jan-1994
મળી નજરો જીવનમાં તો અનેક, મળી ના એ એક, જેની તો તલાશ છે
Malī najarō jīvanamāṁ tō anēka, malī nā ē ēka, jēnī tō talāśa chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5127 | Date: 17-Jan-1994

મળી નજરો જીવનમાં તો અનેક, મળી ના એ એક, જેની તો તલાશ છે

  No Audio

malī najarō jīvanamāṁ tō anēka, malī nā ē ēka, jēnī tō talāśa chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-01-17 1994-01-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=627 મળી નજરો જીવનમાં તો અનેક, મળી ના એ એક, જેની તો તલાશ છે મળી નજરો જીવનમાં તો અનેક, મળી ના એ એક, જેની તો તલાશ છે

થઈ આશા પૂરી જીવનમાં તો અનેક, થઈ ના પૂરી તો એ એક, જેની જીવનમાં આશા છે

છે રસ્તા જીવનમાં તો અનેક, મળ્યો ના રસ્તો એ એક, પ્રભુ પાસે તો જે પહોંચાડે છે

ચડયા રંગ જીવનમાં તો અનેક, ચડયો ના રંગ તો એ એક, પ્રભુના રંગની તો જરૂર છે

દવા હશે જગમાં તો અનેક, પ્રભુની દવાની, એ એક જ દવાની જીવનમાં જરૂર છે

પીધા રસ જીવનમાં તો અનેક, જીવનને તો બસ એક પ્રભુના રસની તો જરૂર છે

મળે જોવા જીવનમાં પ્રકાશ તો અનેક, જીવનને તો બસ પ્રભુના પ્રકાશની તો જરૂર છે

માણ્યાં, મેળવ્યાં સુખ જીવનમાં તો અનેક, જીવનમાં એક પ્રભુના પરમસુખની તો જરૂર છે

પ્રેમ પામ્યા જીવનમાં તો અનેક, જીવનમાં તો એક પ્રભુના પરમ પ્રેમની તો જરૂર છે

જીવનમાં ધ્યાનમાં આવે વાતો તો અનેક, ધ્યાનમાં રાખવાની એક પ્રભુની વાતની જરૂર છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malī najarō jīvanamāṁ tō anēka, malī nā ē ēka, jēnī tō talāśa chē

thaī āśā pūrī jīvanamāṁ tō anēka, thaī nā pūrī tō ē ēka, jēnī jīvanamāṁ āśā chē

chē rastā jīvanamāṁ tō anēka, malyō nā rastō ē ēka, prabhu pāsē tō jē pahōṁcāḍē chē

caḍayā raṁga jīvanamāṁ tō anēka, caḍayō nā raṁga tō ē ēka, prabhunā raṁganī tō jarūra chē

davā haśē jagamāṁ tō anēka, prabhunī davānī, ē ēka ja davānī jīvanamāṁ jarūra chē

pīdhā rasa jīvanamāṁ tō anēka, jīvananē tō basa ēka prabhunā rasanī tō jarūra chē

malē jōvā jīvanamāṁ prakāśa tō anēka, jīvananē tō basa prabhunā prakāśanī tō jarūra chē

māṇyāṁ, mēlavyāṁ sukha jīvanamāṁ tō anēka, jīvanamāṁ ēka prabhunā paramasukhanī tō jarūra chē

prēma pāmyā jīvanamāṁ tō anēka, jīvanamāṁ tō ēka prabhunā parama prēmanī tō jarūra chē

jīvanamāṁ dhyānamāṁ āvē vātō tō anēka, dhyānamāṁ rākhavānī ēka prabhunī vātanī jarūra chē
Scan Image

Gujarati Bhajan no. 5127 by Satguru Devendra Ghia - Kaka
First...512551265127...Last