Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5129 | Date: 21-Jan-1994
પૂર્ણતાને પામવા પડશે થાવું પસાર, હરેકમાંથી તો જીવનમાં
Pūrṇatānē pāmavā paḍaśē thāvuṁ pasāra, harēkamāṁthī tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5129 | Date: 21-Jan-1994

પૂર્ણતાને પામવા પડશે થાવું પસાર, હરેકમાંથી તો જીવનમાં

  No Audio

pūrṇatānē pāmavā paḍaśē thāvuṁ pasāra, harēkamāṁthī tō jīvanamāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-01-21 1994-01-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=629 પૂર્ણતાને પામવા પડશે થાવું પસાર, હરેકમાંથી તો જીવનમાં પૂર્ણતાને પામવા પડશે થાવું પસાર, હરેકમાંથી તો જીવનમાં

શું દુઃખ કે શું સુખ, રહેશે ના બાકી તો એમાં, પડશે એ અનુભવવા

ના અતિરેકમાં જીવનમાં તો રાચવું, જાળવવી પડશે એમાં તો સમતુલા

થાવું પડશે હરેક ભાવમાંથી પસાર, એના વિના રહેશે તો એ અધૂરા

સાથમાં તો જોડયા છે અનેક તેજીલા ઘોડા, પડશે રાખવા એને કાબૂમાં

ખેંચી જાશે જીવનને એ જ્યાં ને ત્યાં, કરતા રહ્યા છે ઊભા એ જનમફેરા

રહી જાશે મન અનુભવ લેતા, લેવા પડશે તો એમાં તો જનમફેરા

અનુભવમાં સાંકળી લેશો જ્યાં અલિપ્તતા, થઈ જાશે ધન્ય ત્યારે ફેરા

હરેક ભાવો તો જન્મ્યા જ્યાં પ્રભુના જગમાં, નથી કાંઈ તો એ ઉદ્દેશ વિના

હરેક ભાવો તો ખોલતાં ને ખોલતાં જાશે, દ્વાર જીવનમાં તો પૂર્ણતાનાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pūrṇatānē pāmavā paḍaśē thāvuṁ pasāra, harēkamāṁthī tō jīvanamāṁ

śuṁ duḥkha kē śuṁ sukha, rahēśē nā bākī tō ēmāṁ, paḍaśē ē anubhavavā

nā atirēkamāṁ jīvanamāṁ tō rācavuṁ, jālavavī paḍaśē ēmāṁ tō samatulā

thāvuṁ paḍaśē harēka bhāvamāṁthī pasāra, ēnā vinā rahēśē tō ē adhūrā

sāthamāṁ tō jōḍayā chē anēka tējīlā ghōḍā, paḍaśē rākhavā ēnē kābūmāṁ

khēṁcī jāśē jīvananē ē jyāṁ nē tyāṁ, karatā rahyā chē ūbhā ē janamaphērā

rahī jāśē mana anubhava lētā, lēvā paḍaśē tō ēmāṁ tō janamaphērā

anubhavamāṁ sāṁkalī lēśō jyāṁ aliptatā, thaī jāśē dhanya tyārē phērā

harēka bhāvō tō janmyā jyāṁ prabhunā jagamāṁ, nathī kāṁī tō ē uddēśa vinā

harēka bhāvō tō khōlatāṁ nē khōlatāṁ jāśē, dvāra jīvanamāṁ tō pūrṇatānāṁ
Scan Image

Gujarati Bhajan no. 5129 by Satguru Devendra Ghia - Kaka
First...512551265127...Last