Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5130 | Date: 21-Jan-1994
જાવું છે જ્યાં તારે રે ભાઈ, સાથમાં આવશે ના ત્યાં જગમાંનું રે કાંઈ
Jāvuṁ chē jyāṁ tārē rē bhāī, sāthamāṁ āvaśē nā tyāṁ jagamāṁnuṁ rē kāṁī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5130 | Date: 21-Jan-1994

જાવું છે જ્યાં તારે રે ભાઈ, સાથમાં આવશે ના ત્યાં જગમાંનું રે કાંઈ

  No Audio

jāvuṁ chē jyāṁ tārē rē bhāī, sāthamāṁ āvaśē nā tyāṁ jagamāṁnuṁ rē kāṁī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-01-21 1994-01-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=630 જાવું છે જ્યાં તારે રે ભાઈ, સાથમાં આવશે ના ત્યાં જગમાંનું રે કાંઈ જાવું છે જ્યાં તારે રે ભાઈ, સાથમાં આવશે ના ત્યાં જગમાંનું રે કાંઈ

સમજી લેજે રે તું સારી રીતે, જીવનમાં આ તો ભાઈ

હશે ના ત્યાં કોઈ ચાંદો કે સૂરજ, હશે ના ત્યાં દિવસ કે રાત રે ભાઈ

હશે ના ત્યાં કોઈ તનડું તો તારું, હશે ના ભૂખ-તરસની ઝંઝટ એની રે ભાઈ

હશે ના ત્યાં લાગણીનાં પૂર રે ભાઈ, તણાઈશ ત્યાં તું શેમાં રે ભાઈ

હશે ત્યાં તું તારા ને તારા પ્રકાશમાં, અન્ય પ્રકાશ ના ચાલશે ત્યાં રે કાંઈ

હશે ના સાથમાં તારી રે કોઈ, તરતો હઈશ સદા આનંદ ત્યાં તું રે ભાઈ

હશે ના ત્યાં કોઈ ગમ કે વિષાદ ભાઈ, હશે ના કોઈ સગપણ કે સગાઈ રે ભાઈ

હશે ના ત્યાં કોઈ બંધનની કંદરા રે ભાઈ, હશે ત્યાં તું તારી મસ્તીમાં મસ્ત રે ભાઈ

હશે તું ત્યાં તારા પ્રભુમાં તો સમાઈ, હશે ના કોઈ એનાથી તારી જુદાઈ રે ભાઈ
View Original Increase Font Decrease Font

જાવું છે જ્યાં તારે રે ભાઈ, સાથમાં આવશે ના ત્યાં જગમાંનું રે કાંઈ

સમજી લેજે રે તું સારી રીતે, જીવનમાં આ તો ભાઈ

હશે ના ત્યાં કોઈ ચાંદો કે સૂરજ, હશે ના ત્યાં દિવસ કે રાત રે ભાઈ

હશે ના ત્યાં કોઈ તનડું તો તારું, હશે ના ભૂખ-તરસની ઝંઝટ એની રે ભાઈ

હશે ના ત્યાં લાગણીનાં પૂર રે ભાઈ, તણાઈશ ત્યાં તું શેમાં રે ભાઈ

હશે ત્યાં તું તારા ને તારા પ્રકાશમાં, અન્ય પ્રકાશ ના ચાલશે ત્યાં રે કાંઈ

હશે ના સાથમાં તારી રે કોઈ, તરતો હઈશ સદા આનંદ ત્યાં તું રે ભાઈ

હશે ના ત્યાં કોઈ ગમ કે વિષાદ ભાઈ, હશે ના કોઈ સગપણ કે સગાઈ રે ભાઈ

હશે ના ત્યાં કોઈ બંધનની કંદરા રે ભાઈ, હશે ત્યાં તું તારી મસ્તીમાં મસ્ત રે ભાઈ

હશે તું ત્યાં તારા પ્રભુમાં તો સમાઈ, હશે ના કોઈ એનાથી તારી જુદાઈ રે ભાઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāvuṁ chē jyāṁ tārē rē bhāī, sāthamāṁ āvaśē nā tyāṁ jagamāṁnuṁ rē kāṁī

samajī lējē rē tuṁ sārī rītē, jīvanamāṁ ā tō bhāī

haśē nā tyāṁ kōī cāṁdō kē sūraja, haśē nā tyāṁ divasa kē rāta rē bhāī

haśē nā tyāṁ kōī tanaḍuṁ tō tāruṁ, haśē nā bhūkha-tarasanī jhaṁjhaṭa ēnī rē bhāī

haśē nā tyāṁ lāgaṇīnāṁ pūra rē bhāī, taṇāīśa tyāṁ tuṁ śēmāṁ rē bhāī

haśē tyāṁ tuṁ tārā nē tārā prakāśamāṁ, anya prakāśa nā cālaśē tyāṁ rē kāṁī

haśē nā sāthamāṁ tārī rē kōī, taratō haīśa sadā ānaṁda tyāṁ tuṁ rē bhāī

haśē nā tyāṁ kōī gama kē viṣāda bhāī, haśē nā kōī sagapaṇa kē sagāī rē bhāī

haśē nā tyāṁ kōī baṁdhananī kaṁdarā rē bhāī, haśē tyāṁ tuṁ tārī mastīmāṁ masta rē bhāī

haśē tuṁ tyāṁ tārā prabhumāṁ tō samāī, haśē nā kōī ēnāthī tārī judāī rē bhāī
Scan Image

Gujarati Bhajan no. 5130 by Satguru Devendra Ghia - Kaka
First...512851295130...Last