1994-03-01
1994-03-01
1994-03-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=655
મળમૂત્રના માળખામાં મન જ્યાં ચોંટયું, ના એમાંથી એ છૂટયું

પરિણામોનાં ધાડાં ને ધાડાં જીવનમાં, તો ત્યાં ધસી આવ્યાં
સુખચેન હરી એણે લીધાં, રોગ દ્વારનાં દર્શન એણે કરાવ્યાં
મન પરના કાબૂ એમાં જ્યાં ગુમાવ્યા, નિર્બળતાનાં દ્વાર ખટખટાવ્યાં
કંચન જેવી કાયાના જીવનમાં, હાલ બેહાલ એમાં બનાવ્યા
જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ પર તો, ત્યાંને ત્યાં તાળાં લાગ્યાં
નજર પર તો જ્યાં રંગ એના છવાયા, રંગ બીજા એમાં ના દેખાયા
ના છૂટયા, જ્યાં એ ના છૂટયા, દુઃખદર્દને નોતરાં દેતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળમૂત્રના માળખામાં મન જ્યાં ચોંટયું, ના એમાંથી એ છૂટયું
પરિણામોનાં ધાડાં ને ધાડાં જીવનમાં, તો ત્યાં ધસી આવ્યાં
સુખચેન હરી એણે લીધાં, રોગ દ્વારનાં દર્શન એણે કરાવ્યાં
મન પરના કાબૂ એમાં જ્યાં ગુમાવ્યા, નિર્બળતાનાં દ્વાર ખટખટાવ્યાં
કંચન જેવી કાયાના જીવનમાં, હાલ બેહાલ એમાં બનાવ્યા
જીવનમાં નિઃસ્વાર્થ પ્રેમ પર તો, ત્યાંને ત્યાં તાળાં લાગ્યાં
નજર પર તો જ્યાં રંગ એના છવાયા, રંગ બીજા એમાં ના દેખાયા
ના છૂટયા, જ્યાં એ ના છૂટયા, દુઃખદર્દને નોતરાં દેતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malamūtranā mālakhāmāṁ mana jyāṁ cōṁṭayuṁ, nā ēmāṁthī ē chūṭayuṁ
pariṇāmōnāṁ dhāḍāṁ nē dhāḍāṁ jīvanamāṁ, tō tyāṁ dhasī āvyāṁ
sukhacēna harī ēṇē līdhāṁ, rōga dvāranāṁ darśana ēṇē karāvyāṁ
mana paranā kābū ēmāṁ jyāṁ gumāvyā, nirbalatānāṁ dvāra khaṭakhaṭāvyāṁ
kaṁcana jēvī kāyānā jīvanamāṁ, hāla bēhāla ēmāṁ banāvyā
jīvanamāṁ niḥsvārtha prēma para tō, tyāṁnē tyāṁ tālāṁ lāgyāṁ
najara para tō jyāṁ raṁga ēnā chavāyā, raṁga bījā ēmāṁ nā dēkhāyā
nā chūṭayā, jyāṁ ē nā chūṭayā, duḥkhadardanē nōtarāṁ dētā rahyā
|
|