Hymn No. 5219 | Date: 21-Apr-1994
કંગાળ મને હું શાને કહું, કંગાળ મને હું શાને ગણું, કંગાળ મને હું શાને સમજું
kaṁgāla manē huṁ śānē kahuṁ, kaṁgāla manē huṁ śānē gaṇuṁ, kaṁgāla manē huṁ śānē samajuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-04-21
1994-04-21
1994-04-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=719
કંગાળ મને હું શાને કહું, કંગાળ મને હું શાને ગણું, કંગાળ મને હું શાને સમજું
કંગાળ મને હું શાને કહું, કંગાળ મને હું શાને ગણું, કંગાળ મને હું શાને સમજું
છે કંઈક મૂડીઓથી, જીવન મારું તો ભર્યું ભર્યું
અમૂલ્ય એવા પ્રેમની મૂડીથી, છે હૈયું મારું ભર્યું ભર્યું
જીવનમાં છલકે છે, ખેલદિલીથી તો જ્યાં મારું હૈયું
કરવાને ને સુધરવાને કર્મો જીવનમાં, છે હૈયું હિંમતથી ભર્યું ભર્યું
સંતોષના સરોવરમાં, રહે છે હૈયું મારું જ્યાં ડૂબ્યું ડૂબ્યું
છે તનબદનને મન મારું, જ્યાં શક્તિથી તો ભર્યું ભર્યું
સદ્વિચારો ને સદ્વર્તનમાં, સદા જીવનમાં જ્યાં સ્થિર રહું
જીવનમાં ના કોઈ ચીજને, મારી ગણું કે મારી કહું
પ્રભુની આ સલ્તનતમાં, એક એનો સૈનિક બનીને રહું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁgāla manē huṁ śānē kahuṁ, kaṁgāla manē huṁ śānē gaṇuṁ, kaṁgāla manē huṁ śānē samajuṁ
chē kaṁīka mūḍīōthī, jīvana māruṁ tō bharyuṁ bharyuṁ
amūlya ēvā prēmanī mūḍīthī, chē haiyuṁ māruṁ bharyuṁ bharyuṁ
jīvanamāṁ chalakē chē, khēladilīthī tō jyāṁ māruṁ haiyuṁ
karavānē nē sudharavānē karmō jīvanamāṁ, chē haiyuṁ hiṁmatathī bharyuṁ bharyuṁ
saṁtōṣanā sarōvaramāṁ, rahē chē haiyuṁ māruṁ jyāṁ ḍūbyuṁ ḍūbyuṁ
chē tanabadananē mana māruṁ, jyāṁ śaktithī tō bharyuṁ bharyuṁ
sadvicārō nē sadvartanamāṁ, sadā jīvanamāṁ jyāṁ sthira rahuṁ
jīvanamāṁ nā kōī cījanē, mārī gaṇuṁ kē mārī kahuṁ
prabhunī ā saltanatamāṁ, ēka ēnō sainika banīnē rahuṁ
|