1994-04-22
1994-04-22
1994-04-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=720
જોવી હોય સૃષ્ટિ તારે જેવી, રાખજે જીવનમાં તું દૃષ્ટિ એવી

કાળા કાચમાંથી દેખાશે તેજ તો, હશે કાળી છાયા એના પર એની
રાખીશ જો તું દૃષ્ટિ આનંદ ભરેલી, ઊઠશે હૈયે તો આનંદની હેલી
કરશો કામ જીવનમાં જો ઉમંગથી, લાગશે સૃષ્ટિ તો ઉમંગ ભરેલી
ગોતતા ને ગોતતા રહેશો ખામી જો જગમાં, લાગશે સૃષ્ટિ ખામી ભરેલી
દૃષ્ટિમાં હશે મીઠાશ તો જેવી, લાગશે સૃષ્ટિ જીવનમાં એવી તો મીઠી
દુઃખભરેલી દૃષ્ટિથી જોશો જો સૃષ્ટિ, લાગશે સૃષ્ટિ દુઃખમાં તો ડૂબેલી
મૂંઝવણભર્યા મનના કાચમાંથી, લાગશે સૃષ્ટિ તો સદા ગૂંચવણભરી
મલિનતાના કાચમાંથી જોશો સૃષ્ટિ, લાગશે સૃષ્ટિ તો મલિનતાભરી
જોશો જો સૃષ્ટિ મનની તાજગીથી, લાગશે સૃષ્ટિ તો તાજગીભરી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōvī hōya sr̥ṣṭi tārē jēvī, rākhajē jīvanamāṁ tuṁ dr̥ṣṭi ēvī
kālā kācamāṁthī dēkhāśē tēja tō, haśē kālī chāyā ēnā para ēnī
rākhīśa jō tuṁ dr̥ṣṭi ānaṁda bharēlī, ūṭhaśē haiyē tō ānaṁdanī hēlī
karaśō kāma jīvanamāṁ jō umaṁgathī, lāgaśē sr̥ṣṭi tō umaṁga bharēlī
gōtatā nē gōtatā rahēśō khāmī jō jagamāṁ, lāgaśē sr̥ṣṭi khāmī bharēlī
dr̥ṣṭimāṁ haśē mīṭhāśa tō jēvī, lāgaśē sr̥ṣṭi jīvanamāṁ ēvī tō mīṭhī
duḥkhabharēlī dr̥ṣṭithī jōśō jō sr̥ṣṭi, lāgaśē sr̥ṣṭi duḥkhamāṁ tō ḍūbēlī
mūṁjhavaṇabharyā mananā kācamāṁthī, lāgaśē sr̥ṣṭi tō sadā gūṁcavaṇabharī
malinatānā kācamāṁthī jōśō sr̥ṣṭi, lāgaśē sr̥ṣṭi tō malinatābharī
jōśō jō sr̥ṣṭi mananī tājagīthī, lāgaśē sr̥ṣṭi tō tājagībharī
|
|