Hymn No. 5222 | Date: 24-Apr-1994
જાણતા નથી જ્યાં, છે સમય હાથમાં કેટલો તો જીવનમાં
jāṇatā nathī jyāṁ, chē samaya hāthamāṁ kēṭalō tō jīvanamāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1994-04-24
1994-04-24
1994-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=722
જાણતા નથી જ્યાં, છે સમય હાથમાં કેટલો તો જીવનમાં
જાણતા નથી જ્યાં, છે સમય હાથમાં કેટલો તો જીવનમાં
રાખશું ના નોંધ જો જીવનમાં, રહી જાશે કાર્યો તો અધૂરાં ને અધૂરાં
કરી હશે ના કોશિશો, સ્થિર કરવા મનને તો જો જીવનમાં
રહેશે સ્થિર ક્યાંથી એ તો જીવનમાં, રહેશે ક્યાંથી એ તો હાથમાં
મન તો રહેશે નાચતું ને નચાવતું, રહેશે ના જો એ તારા હાથમાં
થાવા ના દેશે, થાશે ના પૂરાં, કાર્યો તો જીવનમાં તો એમાં
હરેક કાર્યો તો માગશે સાથ તો મનના, કરવાં પડશે મનના સાથમાં
થાશે ને થાશે પૂરા સહેલાઈથી, હશે મન તો જો એમાં તો સાથમાં
કરી ના શકીશ, કરવા ના દેશે, જીવનમાં એની એ તો અવગણના
થાવું મુક્ત કે બંધાવું માયામાં, બની શકશે જગમાં આ તો એના સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇatā nathī jyāṁ, chē samaya hāthamāṁ kēṭalō tō jīvanamāṁ
rākhaśuṁ nā nōṁdha jō jīvanamāṁ, rahī jāśē kāryō tō adhūrāṁ nē adhūrāṁ
karī haśē nā kōśiśō, sthira karavā mananē tō jō jīvanamāṁ
rahēśē sthira kyāṁthī ē tō jīvanamāṁ, rahēśē kyāṁthī ē tō hāthamāṁ
mana tō rahēśē nācatuṁ nē nacāvatuṁ, rahēśē nā jō ē tārā hāthamāṁ
thāvā nā dēśē, thāśē nā pūrāṁ, kāryō tō jīvanamāṁ tō ēmāṁ
harēka kāryō tō māgaśē sātha tō mananā, karavāṁ paḍaśē mananā sāthamāṁ
thāśē nē thāśē pūrā sahēlāīthī, haśē mana tō jō ēmāṁ tō sāthamāṁ
karī nā śakīśa, karavā nā dēśē, jīvanamāṁ ēnī ē tō avagaṇanā
thāvuṁ mukta kē baṁdhāvuṁ māyāmāṁ, banī śakaśē jagamāṁ ā tō ēnā sāthamāṁ
|