Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5224 | Date: 25-Apr-1994
નાના બનવામાં ભી છે મજા, નાના રહેવામાં ભી તો છે મજા
Nānā banavāmāṁ bhī chē majā, nānā rahēvāmāṁ bhī tō chē majā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5224 | Date: 25-Apr-1994

નાના બનવામાં ભી છે મજા, નાના રહેવામાં ભી તો છે મજા

  No Audio

nānā banavāmāṁ bhī chē majā, nānā rahēvāmāṁ bhī tō chē majā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-04-25 1994-04-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=724 નાના બનવામાં ભી છે મજા, નાના રહેવામાં ભી તો છે મજા નાના બનવામાં ભી છે મજા, નાના રહેવામાં ભી તો છે મજા

સહુના પ્રેમના તો અધિકારી, એમાં તો બનીએ છીએ

કરવા પડે જીવનમાં તો ઓછા સામના, છત્રછાયા વડીલોની જ્યાં મળે છે

થાય સહજ નમ્રતાનાં તો પારણાં, ધારા અહંની તો દૂર રહે છે

રહીને મસ્તીમાં, મસ્ત બનીએ એમાં, અલમસ્ત, મન સહુનું તો હરે છે

મળે માફી તો સહુની જલદી, ટપલાં ભલે થોડાં તો સહેવાં પડે છે

બનવું છે પ્રભુ પાસે તો નાના, કહેવું છે એને તો છાનામાના

રહું જગમાં તો જેટલા દહાડા, વીતે ના તારા તો સ્મરણ વિના

આ રાઈના દાણા જેવા મને, રાખજે નજરમાં સદા તો તું એને

જોજે તારામાં ને તારામાં, પડે ના મુસીબત ભળવામાં તો એને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nānā banavāmāṁ bhī chē majā, nānā rahēvāmāṁ bhī tō chē majā

sahunā prēmanā tō adhikārī, ēmāṁ tō banīē chīē

karavā paḍē jīvanamāṁ tō ōchā sāmanā, chatrachāyā vaḍīlōnī jyāṁ malē chē

thāya sahaja namratānāṁ tō pāraṇāṁ, dhārā ahaṁnī tō dūra rahē chē

rahīnē mastīmāṁ, masta banīē ēmāṁ, alamasta, mana sahunuṁ tō harē chē

malē māphī tō sahunī jaladī, ṭapalāṁ bhalē thōḍāṁ tō sahēvāṁ paḍē chē

banavuṁ chē prabhu pāsē tō nānā, kahēvuṁ chē ēnē tō chānāmānā

rahuṁ jagamāṁ tō jēṭalā dahāḍā, vītē nā tārā tō smaraṇa vinā

ā rāīnā dāṇā jēvā manē, rākhajē najaramāṁ sadā tō tuṁ ēnē

jōjē tārāmāṁ nē tārāmāṁ, paḍē nā musībata bhalavāmāṁ tō ēnē
Scan Image

Gujarati Bhajan no. 5224 by Satguru Devendra Ghia - Kaka
First...522152225223...Last