Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5230 | Date: 26-Apr-1994
જવાના જવાના જવાના, જીવનમાં ત્યાં તો જવાના
Javānā javānā javānā, jīvanamāṁ tyāṁ tō javānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5230 | Date: 26-Apr-1994

જવાના જવાના જવાના, જીવનમાં ત્યાં તો જવાના

  No Audio

javānā javānā javānā, jīvanamāṁ tyāṁ tō javānā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-04-26 1994-04-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=730 જવાના જવાના જવાના, જીવનમાં ત્યાં તો જવાના જવાના જવાના જવાના, જીવનમાં ત્યાં તો જવાના

લીધા હશે સાથ જીવનમાં તો જેના, જવાના એની સાથે જ્યાં એ પહોંચવાના

લીધા હશે સાથ મનના જીવનમાં, પહોંચાડશે મન જ્યાં, ત્યાં એ પહોંચવાના

લીધા હશે સાથ ભાવના તો જીવનમાં, અટકશે ભાવ જ્યાં, ત્યાં પહોંચવાના

લઈ લઈ સાથ અહંના જીવનમાં, ડુબાડશે એ જ્યાં, એમાં તો ડૂબવાના

લીધા સાથ જેવી ભક્તિના જીવનમાં, દ્વાર જીવનના એમાં એવાં તો ખૂલવાના

લીધા હશે સાથ બુદ્ધિના જીવનમાં, પહોંચ હશે એની જ્યાં, ત્યાં એ પહોંચાડવાના

લીધા હશે સાથ ખાલી ભાગ્યના, ઘુમાવશે જીવનને જેવું, એવું તો ઘૂમવાના

લીધા હશે સાથ જીવનમાં જેના, પહોંચ હશે જ્યાં સુધી, એમાં ત્યાં પહોંચવાના

લીધા હશે સાથ દુઃખદર્દના જીવનમાં, જીવનમાં બૂમો એમાં એ તો પાડવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

javānā javānā javānā, jīvanamāṁ tyāṁ tō javānā

līdhā haśē sātha jīvanamāṁ tō jēnā, javānā ēnī sāthē jyāṁ ē pahōṁcavānā

līdhā haśē sātha mananā jīvanamāṁ, pahōṁcāḍaśē mana jyāṁ, tyāṁ ē pahōṁcavānā

līdhā haśē sātha bhāvanā tō jīvanamāṁ, aṭakaśē bhāva jyāṁ, tyāṁ pahōṁcavānā

laī laī sātha ahaṁnā jīvanamāṁ, ḍubāḍaśē ē jyāṁ, ēmāṁ tō ḍūbavānā

līdhā sātha jēvī bhaktinā jīvanamāṁ, dvāra jīvananā ēmāṁ ēvāṁ tō khūlavānā

līdhā haśē sātha buddhinā jīvanamāṁ, pahōṁca haśē ēnī jyāṁ, tyāṁ ē pahōṁcāḍavānā

līdhā haśē sātha khālī bhāgyanā, ghumāvaśē jīvananē jēvuṁ, ēvuṁ tō ghūmavānā

līdhā haśē sātha jīvanamāṁ jēnā, pahōṁca haśē jyāṁ sudhī, ēmāṁ tyāṁ pahōṁcavānā

līdhā haśē sātha duḥkhadardanā jīvanamāṁ, jīvanamāṁ būmō ēmāṁ ē tō pāḍavānā
Scan Image

Gujarati Bhajan no. 5230 by Satguru Devendra Ghia - Kaka
First...522752285229...Last