1994-07-28
1994-07-28
1994-07-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=898
તારા ભાવો ને ભાવોમાં રે માવડી, હું તણાતો ને તણાતો જાઉં છું

ભૂલી ગયો રે એમાં રે હું તો, હું કોણ છું ને ક્યાં હું જાઉં છું
તારામાં ને તારામાં જીવનમાં રે હું તો, ખેંચાતો ને ખેંચાતો હું જાઉં છું
આપીશ ના યાદ હવે, મને રે તું જગની, જ્યાં જગને ને મને, હું ભૂલતો જાઉં છું
કિનારો મને મળે કે ના મળે, તારી પાસે હું પહોંચતો ને પહોંચતો જાઉં છું
અંદર ને બહાર રહ્યું નથી કાંઈ રે બીજું, જ્યાં તારા તું માં મારા હું ને સમાવતો જાઉં છું
નથી હવે કોઈ ફરિયાદ બાકી જ્યાં, યાદને ને ફરિયાદને ભૂલતો જાઉં છું
આ લાયકાત વિનાના તારા આ નાલાયકને, તું તો અપનાવી જાય છે
રાહ જોવરાવી ચીરજે ના હૈયું મારું, હૈયું તારું ચિરાયા વિના ના રહેવાનું છે
રાહમાં કરીશ જો તું લાંબો મને, તું લાંબી થયા વિના ના રહેવાની છે
ચિરાશે જ્યાં હૈયું મારું, ચિરાશે હૈયું તારું, અલગતા ના રહેવાની છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā bhāvō nē bhāvōmāṁ rē māvaḍī, huṁ taṇātō nē taṇātō jāuṁ chuṁ
bhūlī gayō rē ēmāṁ rē huṁ tō, huṁ kōṇa chuṁ nē kyāṁ huṁ jāuṁ chuṁ
tārāmāṁ nē tārāmāṁ jīvanamāṁ rē huṁ tō, khēṁcātō nē khēṁcātō huṁ jāuṁ chuṁ
āpīśa nā yāda havē, manē rē tuṁ jaganī, jyāṁ jaganē nē manē, huṁ bhūlatō jāuṁ chuṁ
kinārō manē malē kē nā malē, tārī pāsē huṁ pahōṁcatō nē pahōṁcatō jāuṁ chuṁ
aṁdara nē bahāra rahyuṁ nathī kāṁī rē bījuṁ, jyāṁ tārā tuṁ māṁ mārā huṁ nē samāvatō jāuṁ chuṁ
nathī havē kōī phariyāda bākī jyāṁ, yādanē nē phariyādanē bhūlatō jāuṁ chuṁ
ā lāyakāta vinānā tārā ā nālāyakanē, tuṁ tō apanāvī jāya chē
rāha jōvarāvī cīrajē nā haiyuṁ māruṁ, haiyuṁ tāruṁ cirāyā vinā nā rahēvānuṁ chē
rāhamāṁ karīśa jō tuṁ lāṁbō manē, tuṁ lāṁbī thayā vinā nā rahēvānī chē
cirāśē jyāṁ haiyuṁ māruṁ, cirāśē haiyuṁ tāruṁ, alagatā nā rahēvānī chē
|