Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5406 | Date: 03-Aug-1994
ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર
Bhakti māṁgē nā kōī ēnō adhikāra, cāhē ē tō, haiyēthī ēnō svīkāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5406 | Date: 03-Aug-1994

ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર

  Audio

bhakti māṁgē nā kōī ēnō adhikāra, cāhē ē tō, haiyēthī ēnō svīkāra

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-08-03 1994-08-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=905 ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર

છે એ તો જ્યાં હૈયાના પ્રેમની પુકાર, ચાહે એ તો, હૈયેથી એનો રે સ્વીકાર

બનવા ચાહે સદા એ તો દેનાર ને દેનાર, ચાહે ના બનવા એ તો કોઈ માંગનાર

છે ઝરણું એ તો અંતરના પ્રેમનું, ધારા વહે પ્રેમપાત્રના ચરણમાં સદાય

છે એ તો પ્રેમ ને પ્રેમપાત્રને, જોડતી ને જોડતી પવિત્ર હૈયાની રે ધાર

જાગે એ કેમ ને ક્યારે હૈયામાં રે જીવનમાં, ના કદી એ તો કહી શકાય

ના જોય એ તો સુખદુઃખ તો જગના, છે એ તો સ્વયં, સ્વયં સુખની ધાર

તન્મય ને તન્મય થાતી જાય એ તો એમાં, છોડી દે ત્યાં બધી એ બીજા વિચાર

ઓગળતો ને ઓગળતો જાય, હૈયાનો અણુએ અણુ એમાં, એક જ્યાં એ થાતો જાય

બની ગઈ ભક્તિ જ્યાં, પરમ ફરજ જીવનની, જીવનનો ત્યાં થઈ જાય ઉદ્ધાર
https://www.youtube.com/watch?v=eMls9VeOg8I
View Original Increase Font Decrease Font

ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર

છે એ તો જ્યાં હૈયાના પ્રેમની પુકાર, ચાહે એ તો, હૈયેથી એનો રે સ્વીકાર

બનવા ચાહે સદા એ તો દેનાર ને દેનાર, ચાહે ના બનવા એ તો કોઈ માંગનાર

છે ઝરણું એ તો અંતરના પ્રેમનું, ધારા વહે પ્રેમપાત્રના ચરણમાં સદાય

છે એ તો પ્રેમ ને પ્રેમપાત્રને, જોડતી ને જોડતી પવિત્ર હૈયાની રે ધાર

જાગે એ કેમ ને ક્યારે હૈયામાં રે જીવનમાં, ના કદી એ તો કહી શકાય

ના જોય એ તો સુખદુઃખ તો જગના, છે એ તો સ્વયં, સ્વયં સુખની ધાર

તન્મય ને તન્મય થાતી જાય એ તો એમાં, છોડી દે ત્યાં બધી એ બીજા વિચાર

ઓગળતો ને ઓગળતો જાય, હૈયાનો અણુએ અણુ એમાં, એક જ્યાં એ થાતો જાય

બની ગઈ ભક્તિ જ્યાં, પરમ ફરજ જીવનની, જીવનનો ત્યાં થઈ જાય ઉદ્ધાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhakti māṁgē nā kōī ēnō adhikāra, cāhē ē tō, haiyēthī ēnō svīkāra

chē ē tō jyāṁ haiyānā prēmanī pukāra, cāhē ē tō, haiyēthī ēnō rē svīkāra

banavā cāhē sadā ē tō dēnāra nē dēnāra, cāhē nā banavā ē tō kōī māṁganāra

chē jharaṇuṁ ē tō aṁtaranā prēmanuṁ, dhārā vahē prēmapātranā caraṇamāṁ sadāya

chē ē tō prēma nē prēmapātranē, jōḍatī nē jōḍatī pavitra haiyānī rē dhāra

jāgē ē kēma nē kyārē haiyāmāṁ rē jīvanamāṁ, nā kadī ē tō kahī śakāya

nā jōya ē tō sukhaduḥkha tō jaganā, chē ē tō svayaṁ, svayaṁ sukhanī dhāra

tanmaya nē tanmaya thātī jāya ē tō ēmāṁ, chōḍī dē tyāṁ badhī ē bījā vicāra

ōgalatō nē ōgalatō jāya, haiyānō aṇuē aṇu ēmāṁ, ēka jyāṁ ē thātō jāya

banī gaī bhakti jyāṁ, parama pharaja jīvananī, jīvananō tyāṁ thaī jāya uddhāra
English Explanation Increase Font Decrease Font

Bhakti does not demand any authority, it only wants wants acceptance from the heart

It is only the call from the heart, it only wants acceptance from the heart

It only wants to give and give, it does not want to demand

It is a rivulet of the inner love, its stream ever flows on the feet of the one who deserves that love

It always joins the love and the beloved through the stream of the pure heart

When and where it will erupt in the heart in life, one can never predict that

It does not see happiness and suffering in this world, it is by itself the stream of joy

It becomes besotted and besotted in itself leaving behind all other thoughts

Each and every atom of the heart dissolves within it, when it becomes one with it

When bhakti becomes the priority in life, then life is redeemed.
Scan Image

Gujarati Bhajan no. 5406 by Satguru Devendra Ghia - Kaka

First...540154025403...Last