Hymn No. 5410 | Date: 04-Aug-1994
તું શું છે ને શું નથી, તું ક્યાં છે ને ક્યાં નથી રે પ્રભુ, એ કહી શકાતું નથી
tuṁ śuṁ chē nē śuṁ nathī, tuṁ kyāṁ chē nē kyāṁ nathī rē prabhu, ē kahī śakātuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-08-04
1994-08-04
1994-08-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=909
તું શું છે ને શું નથી, તું ક્યાં છે ને ક્યાં નથી રે પ્રભુ, એ કહી શકાતું નથી
તું શું છે ને શું નથી, તું ક્યાં છે ને ક્યાં નથી રે પ્રભુ, એ કહી શકાતું નથી
છે તું સર્વશક્તિમાન ને સર્વવ્યાપક, બે મત એમાં તો કોઈના તો નથી
અનેક પાસાઓમાં વહેંચાયેલો છે તું જગમાં, ભ્રમ એમાં ઊભો થયા વિના રહ્યો નથી
સૃષ્ટિ સરજીને જગમાં તો તું, જગમાં તોય તું નિર્વિવાદ તો રહ્યો નથી
તારી સૃષ્ટિનું કારણ સહુ ગોતતા રહ્યા, કારણોનો અંત હજી આવ્યો નથી
નિતનવાં કિરણો તું ફેંકતો રહ્યો જગમાં, કિરણો માનવ હજી પકડી શક્યા નથી
આ અદ્ભુત સૃષ્ટિનો સર્જક તું, અદ્ભુત તું રહ્યો, દૃષ્ટિમાં તું આવતો નથી
ગુણે ગુણે રહ્યો જગમાં તું વ્યાપક, ભાવોનાં બંધન સ્વીકાર્યા વિના રહ્યો નથી
આદિ તો છે તું, અંત નથી રે તારા વિવાદના અંત, જગમાં આવશે નવા
દેતો રહ્યો પ્રેમ જગમાં સહુને તું, પ્રેમથી બંધાયા વિના તું રહ્યો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ śuṁ chē nē śuṁ nathī, tuṁ kyāṁ chē nē kyāṁ nathī rē prabhu, ē kahī śakātuṁ nathī
chē tuṁ sarvaśaktimāna nē sarvavyāpaka, bē mata ēmāṁ tō kōīnā tō nathī
anēka pāsāōmāṁ vahēṁcāyēlō chē tuṁ jagamāṁ, bhrama ēmāṁ ūbhō thayā vinā rahyō nathī
sr̥ṣṭi sarajīnē jagamāṁ tō tuṁ, jagamāṁ tōya tuṁ nirvivāda tō rahyō nathī
tārī sr̥ṣṭinuṁ kāraṇa sahu gōtatā rahyā, kāraṇōnō aṁta hajī āvyō nathī
nitanavāṁ kiraṇō tuṁ phēṁkatō rahyō jagamāṁ, kiraṇō mānava hajī pakaḍī śakyā nathī
ā adbhuta sr̥ṣṭinō sarjaka tuṁ, adbhuta tuṁ rahyō, dr̥ṣṭimāṁ tuṁ āvatō nathī
guṇē guṇē rahyō jagamāṁ tuṁ vyāpaka, bhāvōnāṁ baṁdhana svīkāryā vinā rahyō nathī
ādi tō chē tuṁ, aṁta nathī rē tārā vivādanā aṁta, jagamāṁ āvaśē navā
dētō rahyō prēma jagamāṁ sahunē tuṁ, prēmathī baṁdhāyā vinā tuṁ rahyō nathī
|