Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5476 | Date: 09-Sep-1994
જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ
Jīvananē tārē ēnē nīrakhī tuṁ jāṇa, jīvananē ḍubāḍē pāpa ēnē tuṁ jāṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5476 | Date: 09-Sep-1994

જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ

  No Audio

jīvananē tārē ēnē nīrakhī tuṁ jāṇa, jīvananē ḍubāḍē pāpa ēnē tuṁ jāṇa

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-09-09 1994-09-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=975 જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ

પ્રભુ તું તો છે મારું રે તીરથ, છે તું તો મારાં મા અને બાપ

જે સમજણ તારે રે, તારા જીવનને, છે એ તીરથ તારું ધ્યાનમાં એ તું રાખ

ખોટાં બીજા રે વિચારો ને ખોટાં રે ખ્યાલો, કરાવશે એ તો તને રે પાપ

સંતનો સંગ તારશે જીવનની તારી રે નાવડી, તીરથ એને રે તું જાણ

વેર ને ક્રોધ જીવનમાં કરાવતા રહેશે ખોટાં કામ, ડુબાડશે નાવડી પાપ એને તું જાણ

પ્રભુ પ્રત્યે ભક્તિ ને એના રે ભાવ, તારશે તને રે એ તો, તીરથ તારું એને જાણ

લોભ-લાલચ ડુબાડશે જીવનનાવડી એ તારી, દેતો ના હૈયે એને સ્થાન

ડુબાડશે જીવનમાં તને દોષો તો તારા, રહેતો ના એનાથી રે તું અજાણ

તારશે ને તારશે પ્રેમ ને અવેર ભાવ, છે મહાવીરનું જીવન એનું રે પ્રમાણ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvananē tārē ēnē nīrakhī tuṁ jāṇa, jīvananē ḍubāḍē pāpa ēnē tuṁ jāṇa

prabhu tuṁ tō chē māruṁ rē tīratha, chē tuṁ tō mārāṁ mā anē bāpa

jē samajaṇa tārē rē, tārā jīvananē, chē ē tīratha tāruṁ dhyānamāṁ ē tuṁ rākha

khōṭāṁ bījā rē vicārō nē khōṭāṁ rē khyālō, karāvaśē ē tō tanē rē pāpa

saṁtanō saṁga tāraśē jīvananī tārī rē nāvaḍī, tīratha ēnē rē tuṁ jāṇa

vēra nē krōdha jīvanamāṁ karāvatā rahēśē khōṭāṁ kāma, ḍubāḍaśē nāvaḍī pāpa ēnē tuṁ jāṇa

prabhu pratyē bhakti nē ēnā rē bhāva, tāraśē tanē rē ē tō, tīratha tāruṁ ēnē jāṇa

lōbha-lālaca ḍubāḍaśē jīvananāvaḍī ē tārī, dētō nā haiyē ēnē sthāna

ḍubāḍaśē jīvanamāṁ tanē dōṣō tō tārā, rahētō nā ēnāthī rē tuṁ ajāṇa

tāraśē nē tāraśē prēma nē avēra bhāva, chē mahāvīranuṁ jīvana ēnuṁ rē pramāṇa
Scan Image

Gujarati Bhajan no. 5476 by Satguru Devendra Ghia - Kaka
First...547354745475...Last