1987-03-07
1987-03-07
1987-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11722
માડી, તેં તો મારી કાયાની નગરીને અનોખી શણગારી
માડી, તેં તો મારી કાયાની નગરીને અનોખી શણગારી
કાચી એવી આ કાયામાં, માયા એવી તો તેં જગાવી
તોડવી તો એને હવે બની છે બહુ અકારી
મોટી એવી કાયામાં, દઈ આંખો નાની, દુનિયા સારી દેખાડી
જગ સારાને જોતી કરી, તોય રહી તું તો એનાથી છુપાઈ
દીધાં બે હાથ અનોખા, કરવા કર્મો તો જગમાં ભારી
વીસરીને એ બધું, સમજ્યાં લેવામાં એ તો ભારી
દીધાં પગ તો અનોખા, ફર્યા ફર્યા એ તો જગ સારી
ફર્યા જગમાં એ તો ખૂબ ખૂબ, ના આવ્યા તોય પાસે તારી
દીધાં તો તેં કાન બે, સાંભળવા જગની વાત સારી
જગમાં સાંભળે એ તો ઘણું, ના સાંભળી વાત એક તારી
દીધું મુખડું ને દીધી વાણી, કાઢી ઘણીએ વાણી
બોલે એ તો ઘણું ઘણું, ગયું સદા નામ તારું વિસારી
દીધી કાયા મોટી, હૈયું નાનું, રાખી એમાં તો તારી ચાવી
ધડકને ધડકને ધડકતું રહ્યું, ધડકન રહી તારા વિના ખાલી
દીધું આટલું, દીધો સાથી અનોખો, રહ્યો ફરતો એ જગ સારું
ફરતો રહ્યો બધે, ના બેસે એ તો, કૂદાકૂદી છે એની ભારી
મારી કાયાની નગરી માડી, તેં તો અનોખી શણગારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī, tēṁ tō mārī kāyānī nagarīnē anōkhī śaṇagārī
kācī ēvī ā kāyāmāṁ, māyā ēvī tō tēṁ jagāvī
tōḍavī tō ēnē havē banī chē bahu akārī
mōṭī ēvī kāyāmāṁ, daī āṁkhō nānī, duniyā sārī dēkhāḍī
jaga sārānē jōtī karī, tōya rahī tuṁ tō ēnāthī chupāī
dīdhāṁ bē hātha anōkhā, karavā karmō tō jagamāṁ bhārī
vīsarīnē ē badhuṁ, samajyāṁ lēvāmāṁ ē tō bhārī
dīdhāṁ paga tō anōkhā, pharyā pharyā ē tō jaga sārī
pharyā jagamāṁ ē tō khūba khūba, nā āvyā tōya pāsē tārī
dīdhāṁ tō tēṁ kāna bē, sāṁbhalavā jaganī vāta sārī
jagamāṁ sāṁbhalē ē tō ghaṇuṁ, nā sāṁbhalī vāta ēka tārī
dīdhuṁ mukhaḍuṁ nē dīdhī vāṇī, kāḍhī ghaṇīē vāṇī
bōlē ē tō ghaṇuṁ ghaṇuṁ, gayuṁ sadā nāma tāruṁ visārī
dīdhī kāyā mōṭī, haiyuṁ nānuṁ, rākhī ēmāṁ tō tārī cāvī
dhaḍakanē dhaḍakanē dhaḍakatuṁ rahyuṁ, dhaḍakana rahī tārā vinā khālī
dīdhuṁ āṭaluṁ, dīdhō sāthī anōkhō, rahyō pharatō ē jaga sāruṁ
pharatō rahyō badhē, nā bēsē ē tō, kūdākūdī chē ēnī bhārī
mārī kāyānī nagarī māḍī, tēṁ tō anōkhī śaṇagārī
English Explanation |
|
In this soul searching bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is explaining the fundamental truth about human body, attachment to this perishable body and true purpose of this human body and connection between body and soul.
He is saying...
O Mother, you have given me a unique body, and you have created delusional attachment towards this body. To break this attachment, it has become very difficult.
In this huge body, you have given small eyes and showed this world through these eyes. You made everyone see this world, but you remain in hiding nowhere to be seen.
You have given two unique hands to do good deeds in this world, forgetting this all, hands got engrossed only in taking.
You have given two unique legs, and they roamed and roamed in this world, travelled a lot in the world, but never took steps to reach you.
You have given two ears to hear the tales of this world, they listened a lot, but did not listen to you even once.
You have given mouth and also speech, it spoke a lot, and it's still talking a lot, but did not speak and forgot to take your Name.
You have given huge body and small heart, and kept the keys to you in my heart. It kept on beating and beating, but heartbeat sounded empty without you .
You have given a unique companion (body) to my soul which is just roaming everywhere and not sitting at all, just jumping around.
O Mother, you have given me a unique body.
Kaka is explaining the biggest fundamental of our existence. A human body is only the instrument thru which soul can liberate itself. The body is perishable and unreal. Attachment to this body is delusional and body centric thinking is detrimental for the soul which is residing within the body, waiting to be liberated.
All the parts of human body is just perishable outer cover of this eternal soul and one should not look beyond them to experience oneness with the actual self. The energy of this body should be diverted to sync in with the energy of universe.
|