1987-06-12
1987-06-12
1987-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11832
આંખોથી મળી આંખો, હસી જો એ આંખો
આંખોથી મળી આંખો, હસી જો એ આંખો
સત્કાર તારો તું સમજી લેજે
આંખોથી મળી આંખો, વરસી એમાં જો આગો
ધિક્કાર ત્યાં તો તું સમજી લેજે
આંખોથી મળી આંખો, ઢળી ત્યાં તો જો પાંપણો
શરમનો સ્વીકાર તું કરી લેજે
આંખોથી મળી આંખો, હૈયે ખેંચાયા જો તારો
પ્યારનો પોકાર સમજી લેજે
આંખોથી મળી જો આંખો, થઈ ગઈ ત્યાં જો વાતો
પ્રેમનો અંકુર તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, ખેંચી લીધી જો એ આંખો
સંબંધ પર પડદો તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, આગળ વધી જો એ આંખો
મિત્રતા ત્યાં તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, મળે પહેચાન જો સાચે
ઋણાનુબંધ એને તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, રહે અજાણ જો એ આંખો
બેધ્યાન એને તો તું સમજી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આંખોથી મળી આંખો, હસી જો એ આંખો
સત્કાર તારો તું સમજી લેજે
આંખોથી મળી આંખો, વરસી એમાં જો આગો
ધિક્કાર ત્યાં તો તું સમજી લેજે
આંખોથી મળી આંખો, ઢળી ત્યાં તો જો પાંપણો
શરમનો સ્વીકાર તું કરી લેજે
આંખોથી મળી આંખો, હૈયે ખેંચાયા જો તારો
પ્યારનો પોકાર સમજી લેજે
આંખોથી મળી જો આંખો, થઈ ગઈ ત્યાં જો વાતો
પ્રેમનો અંકુર તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, ખેંચી લીધી જો એ આંખો
સંબંધ પર પડદો તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, આગળ વધી જો એ આંખો
મિત્રતા ત્યાં તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, મળે પહેચાન જો સાચે
ઋણાનુબંધ એને તું સમજી લેજે
આંખોથી મળી જો આંખો, રહે અજાણ જો એ આંખો
બેધ્યાન એને તો તું સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁkhōthī malī āṁkhō, hasī jō ē āṁkhō
satkāra tārō tuṁ samajī lējē
āṁkhōthī malī āṁkhō, varasī ēmāṁ jō āgō
dhikkāra tyāṁ tō tuṁ samajī lējē
āṁkhōthī malī āṁkhō, ḍhalī tyāṁ tō jō pāṁpaṇō
śaramanō svīkāra tuṁ karī lējē
āṁkhōthī malī āṁkhō, haiyē khēṁcāyā jō tārō
pyāranō pōkāra samajī lējē
āṁkhōthī malī jō āṁkhō, thaī gaī tyāṁ jō vātō
prēmanō aṁkura tuṁ samajī lējē
āṁkhōthī malī jō āṁkhō, khēṁcī līdhī jō ē āṁkhō
saṁbaṁdha para paḍadō tuṁ samajī lējē
āṁkhōthī malī jō āṁkhō, āgala vadhī jō ē āṁkhō
mitratā tyāṁ tuṁ samajī lējē
āṁkhōthī malī jō āṁkhō, malē pahēcāna jō sācē
r̥ṇānubaṁdha ēnē tuṁ samajī lējē
āṁkhōthī malī jō āṁkhō, rahē ajāṇa jō ē āṁkhō
bēdhyāna ēnē tō tuṁ samajī lējē
English Explanation |
|
In this beautiful bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is depicting the power of eyes. A filter less mode of communication.
He is saying...
When eyes meet with other eyes, and if you see a smile in those eyes, then you understand respect in there.
When eyes meet with other eyes, and if you see fire in those eyes, then you understand hatred in there.
When eyes meet with other eyes, and if you see folding of those eyelids, then you accept the shyness in there.
When eyes meet with other eyes, and if your heart is drawn, then you understand the call of love in there.
When eyes meet with other eyes, and if there is underlying conversation, then you understand the sprouting of adoration and love in there.
When eyes meet with other eyes, and if those eyes are withdrawn, then you understand the ending of relationship in there.
When eyes meet with other eyes, and if those eyes move forward, then you understand growing of friendship in there.
When eyes meet with other eyes, and if you find yourself connected , then you understand the previous birth connection in there.
When eyes meet with other eyes, and if those eyes remain ignorant, then you understand the inattentiveness in there.
Kaka is very cutely expressing about the expression of eyes in this bhajan. Eyes are indication of truly what is inside you. You can talk and lie, but eyes cannot ever lie. You understand what exactly what you see. Truthful mode of communication !
|