1987-07-23
1987-07-23
1987-07-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11902
ભક્તિ કરવી નથી કાંઈ સહેલી, લાગે ભલે એ તો સહેલી
ભક્તિ કરવી નથી કાંઈ સહેલી, લાગે ભલે એ તો સહેલી
મૂકવી પડશે બાજુએ તારે ત્યાં તો બુદ્ધિ તો પહેલી
શંકા અને કુશંકાઓ મનની તારી, દેવી પડશે તો છોડી
પડશે દેવું તારે તો, તારું ને મારું, હૈયેથી બધું ભૂલી
આકાંક્ષાઓ જાગે હૈયે જગની બધી, દેશે એ તો છોડાવી
માન અને અપમાનને પણ દેશે એ તો ભુલાવી
વ્યવહાર બધા તો તારા જગના દેશે એ તો ચુકાવી
જગફેરાને પડશે તોડવા, ભૂખને દેશે એ તો ભુલાવી
બેસશે છોડવા માયા જગની, જાગશે ખેંચાણ હૈયે ભારી
દેખાશે આંખ તો બે, એક તો તારી, બીજી તો પ્રભુની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભક્તિ કરવી નથી કાંઈ સહેલી, લાગે ભલે એ તો સહેલી
મૂકવી પડશે બાજુએ તારે ત્યાં તો બુદ્ધિ તો પહેલી
શંકા અને કુશંકાઓ મનની તારી, દેવી પડશે તો છોડી
પડશે દેવું તારે તો, તારું ને મારું, હૈયેથી બધું ભૂલી
આકાંક્ષાઓ જાગે હૈયે જગની બધી, દેશે એ તો છોડાવી
માન અને અપમાનને પણ દેશે એ તો ભુલાવી
વ્યવહાર બધા તો તારા જગના દેશે એ તો ચુકાવી
જગફેરાને પડશે તોડવા, ભૂખને દેશે એ તો ભુલાવી
બેસશે છોડવા માયા જગની, જાગશે ખેંચાણ હૈયે ભારી
દેખાશે આંખ તો બે, એક તો તારી, બીજી તો પ્રભુની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhakti karavī nathī kāṁī sahēlī, lāgē bhalē ē tō sahēlī
mūkavī paḍaśē bājuē tārē tyāṁ tō buddhi tō pahēlī
śaṁkā anē kuśaṁkāō mananī tārī, dēvī paḍaśē tō chōḍī
paḍaśē dēvuṁ tārē tō, tāruṁ nē māruṁ, haiyēthī badhuṁ bhūlī
ākāṁkṣāō jāgē haiyē jaganī badhī, dēśē ē tō chōḍāvī
māna anē apamānanē paṇa dēśē ē tō bhulāvī
vyavahāra badhā tō tārā jaganā dēśē ē tō cukāvī
jagaphērānē paḍaśē tōḍavā, bhūkhanē dēśē ē tō bhulāvī
bēsaśē chōḍavā māyā jaganī, jāgaśē khēṁcāṇa haiyē bhārī
dēkhāśē āṁkha tō bē, ēka tō tārī, bījī tō prabhunī
English Explanation |
|
In this beautiful bhajan,
He is saying...
Worshipping and devoting Almighty is not that easy, it just looks easy.
Firstly, you will have to ignore your inherent intelligence and logic of mind. You will have to discard your doubts and suspicion also from your mind.
You will have to remove sense of possession, as what is mine and what is yours, from your heart.
You will have to discard such worldly desires that grow in your heart. You will have to be immune to respect and insults. Your worldly obligations will also be missed.
The cycle of birth will have to be forgotten and you will have to forget about the hunger also.
Trying to leave this attraction of illusion will create even more attraction in your heart.
Two eyes will be seen. One is yours and the other one is Almighty’s.
Kaka is explaining that walking and growing on spiritual path is very difficult. To be aware of spiritual path is one thing, but to strive on spiritual growth is something else. To become detached and non reactive is easy to say than done.To be disciplined in one’s thoughts, actions and habits is the source and strength of spiritual journey. One should imbibe self restraint in the character, which will eventually directs one to concentration within and in Divine.
|