1996-06-26
1996-06-26
1996-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12276
પ્રેમને તો છે જીવનમાં રે પારકું ના કોઈ
પ્રેમને તો છે જીવનમાં રે પારકું ના કોઈ,
બાંધવા રે જગને જીવનમાં, પ્રેમ જેવું બંધન છે ના બીજું રે કોઈ
હટાવવા જીવનમાં રે નિરાશાઓ, પ્રેમ જેવું ઔષધ છે ના બીજું રે કોઈ
સહુ કોઈ ચાહે પ્રેમ જીવનમાં, પાત્રતા વિના ઝીલી ના શકે એને રે કોઈ
અપનાવવા ચાહે એ સહુ કોઈને, રાખે ના બાકી એમાંથી તો એ કોઈ
ન્હાય જે એમાં, જાય એ ભૂલી, વેરને ક્રોધ જીવનમાં એમાં સહુ કોઈ
પ્રેમ તો દેતાને દેતા, જાય વધતોને વધતો, નથી સીમા એની રે કોઈ
બદલાની આશા ના એ રાખે, આવો શુદ્ધ પ્રેમ કરી શકે વિરલા રે કોઈ
પ્રેમ તો છે અમૃત જીવનનું, જીવનમાં એની તોલે આવે ના બીજું રે કોઈ
પ્રેમ તો છે સાગર જેવો, સમાવે એમાં એ સહુ કોઈને, સમાવે એ સહુ કોઈ
પ્રેમ વિના તો હોય જીવન સૂનું, પ્રેમ જેવો ઉમંગ જીવનમાં ના બીજો રે કોઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanē tō chē jīvanamāṁ rē pārakuṁ nā kōī,
bāṁdhavā rē jaganē jīvanamāṁ, prēma jēvuṁ baṁdhana chē nā bījuṁ rē kōī
haṭāvavā jīvanamāṁ rē nirāśāō, prēma jēvuṁ auṣadha chē nā bījuṁ rē kōī
sahu kōī cāhē prēma jīvanamāṁ, pātratā vinā jhīlī nā śakē ēnē rē kōī
apanāvavā cāhē ē sahu kōīnē, rākhē nā bākī ēmāṁthī tō ē kōī
nhāya jē ēmāṁ, jāya ē bhūlī, vēranē krōdha jīvanamāṁ ēmāṁ sahu kōī
prēma tō dētānē dētā, jāya vadhatōnē vadhatō, nathī sīmā ēnī rē kōī
badalānī āśā nā ē rākhē, āvō śuddha prēma karī śakē viralā rē kōī
prēma tō chē amr̥ta jīvananuṁ, jīvanamāṁ ēnī tōlē āvē nā bījuṁ rē kōī
prēma tō chē sāgara jēvō, samāvē ēmāṁ ē sahu kōīnē, samāvē ē sahu kōī
prēma vinā tō hōya jīvana sūnuṁ, prēma jēvō umaṁga jīvanamāṁ nā bījō rē kōī
|