Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6289 | Date: 28-Jun-1996
ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે
Cālu rahēśē, cālu rahēśē, jīvananō saṁgrāma tārō cālu rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 6289 | Date: 28-Jun-1996

ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે

  No Audio

cālu rahēśē, cālu rahēśē, jīvananō saṁgrāma tārō cālu rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1996-06-28 1996-06-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12278 ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે ચાલુ રહેશે, ચાલુ રહેશે, જીવનનો સંગ્રામ તારો ચાલુ રહેશે

મેળવીશ ના જિત જ્યાં સુધી તું એમાં, સંગ્રામ તારો તો ના અટકશે

કર કોશિશ જિતવા સંગ્રામ તારો, એના વિના તો એ ચાલુ રહેશે

એક શત્રુને જિતવાથી ના કાંઈ વળશે, સંગ્રામ તારો તો ચાલુ રહેશે

માનવતાનું મંદિર કરવું છે ઊભું, જિત વિના તો એ અધૂરું રહેશે

તારાને તારા ફાયદા ને નુક્સાન, જીવનમાં તો એમાંને એમાં હશે

વિશ્વાસ, અવિશ્વાસ, ગમાઅણગમામાંથી ઊભો એ તો થાશે

આ સંગ્રામનો તો ભેટો જગમાં જીવનમાં તો બીજો ના મળશે

તું ને તું તો, સેનાપતિ અને સૈનિક તારા સંગ્રામવા તો રહેશે

તારો સંગ્રામ સહુ દૂરથી તો જોશે, ના ભાગ એમાં તો કોઈ લઈ શકશે

બાહ્ય સંગ્રામ તારો સહુ કોઈ જાણશે, અંતરસંગ્રામ તારો ના કોઈ જાણી શકશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālu rahēśē, cālu rahēśē, jīvananō saṁgrāma tārō cālu rahēśē

mēlavīśa nā jita jyāṁ sudhī tuṁ ēmāṁ, saṁgrāma tārō tō nā aṭakaśē

kara kōśiśa jitavā saṁgrāma tārō, ēnā vinā tō ē cālu rahēśē

ēka śatrunē jitavāthī nā kāṁī valaśē, saṁgrāma tārō tō cālu rahēśē

mānavatānuṁ maṁdira karavuṁ chē ūbhuṁ, jita vinā tō ē adhūruṁ rahēśē

tārānē tārā phāyadā nē nuksāna, jīvanamāṁ tō ēmāṁnē ēmāṁ haśē

viśvāsa, aviśvāsa, gamāaṇagamāmāṁthī ūbhō ē tō thāśē

ā saṁgrāmanō tō bhēṭō jagamāṁ jīvanamāṁ tō bījō nā malaśē

tuṁ nē tuṁ tō, sēnāpati anē sainika tārā saṁgrāmavā tō rahēśē

tārō saṁgrāma sahu dūrathī tō jōśē, nā bhāga ēmāṁ tō kōī laī śakaśē

bāhya saṁgrāma tārō sahu kōī jāṇaśē, aṁtarasaṁgrāma tārō nā kōī jāṇī śakaśē
Scan Image

Gujarati Bhajan no. 6289 by Satguru Devendra Ghia - Kaka
First...628662876288...Last