1996-09-22
1996-09-22
1996-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12377
આપી શકું હવાલો તને પ્રભુ, મારા ચરિત્રનો, રાખજે વિશુદ્ધ એને એટલું

સ્થિર રહેવા દેજે ચિત્ત એટલું, મારા ચિત્તમાં સ્થિર તને લાવી શકું
રહેવા દેજે વિશ્વાસ, અડગ એટલો મારો, નાકે આવે ભલે પાણી, તોયે ના એમાં ડગું
કોમળ રહેવા દેજે હૈયું એટલું મારું, હરેક હૈયાંના સ્પંદન તો હું ઝીલી શકું
સમજણમાં આપજે તીક્ષ્ણતા તું એટલી, હરેક વાત, સ્પષ્ટપણે સમજી શકું
તોફાનો ને વમળોમાં, ખોઊ ના જીવનની સ્થિરતા, સ્થિરતા એમાં જાળવી શકું
નયનોની વિમળતા રહે સદા જીવનમાં, વિચલિત કદી એમાં તો ના થાઉં
શ્વાસે શ્વાસે રહે સદા રટણ તો તારું, તારા રટણ વિના શ્વાસ ના છોડું
મારું તારું, સતાવે ના જીવનમાં મને, મારા તારાના ભેદ હૈયાંમાં ઊભા ના કરું
વિશુદ્ધતાના જળમાં મનને નિત્ય સ્નાન કરાવું, હૈયાંને અશુદ્ધતાથી દૂર રાખું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āpī śakuṁ havālō tanē prabhu, mārā caritranō, rākhajē viśuddha ēnē ēṭaluṁ
sthira rahēvā dējē citta ēṭaluṁ, mārā cittamāṁ sthira tanē lāvī śakuṁ
rahēvā dējē viśvāsa, aḍaga ēṭalō mārō, nākē āvē bhalē pāṇī, tōyē nā ēmāṁ ḍaguṁ
kōmala rahēvā dējē haiyuṁ ēṭaluṁ māruṁ, harēka haiyāṁnā spaṁdana tō huṁ jhīlī śakuṁ
samajaṇamāṁ āpajē tīkṣṇatā tuṁ ēṭalī, harēka vāta, spaṣṭapaṇē samajī śakuṁ
tōphānō nē vamalōmāṁ, khōū nā jīvananī sthiratā, sthiratā ēmāṁ jālavī śakuṁ
nayanōnī vimalatā rahē sadā jīvanamāṁ, vicalita kadī ēmāṁ tō nā thāuṁ
śvāsē śvāsē rahē sadā raṭaṇa tō tāruṁ, tārā raṭaṇa vinā śvāsa nā chōḍuṁ
māruṁ tāruṁ, satāvē nā jīvanamāṁ manē, mārā tārānā bhēda haiyāṁmāṁ ūbhā nā karuṁ
viśuddhatānā jalamāṁ mananē nitya snāna karāvuṁ, haiyāṁnē aśuddhatāthī dūra rākhuṁ
|